Book Title: Paschatya Vidwano ne Jain Sahitya
Author(s): Fulchand H Shah
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૩૪ જૈનવિભાગ (જર્મની), ડો. વીન્ટરનીટઝ (પ્રાગ), ડે. હેલમાઉથ (જર્મની) ડે. કિરફેલ (જર્મની) ડે. મિસ-ક્રાઉઝ (લીપઝીગ) , ડે. છે. ચરીમ (જર્મની) ડે, બિંગ (જર્મની), ડે, ઝીમર (જર્મની) . લી (જર્મની) ડે. જેન્સહટલ, મી. એ. ગાર્ડન, ડે. બેલનીફિલીપ ( ઈટલી) ડો. એગેરીનેટ (પારિત) ડે. સિલ્વન લેવી (કાન્સ) ડો. જી. ટુચી (ઇટલી ) ડે. મેસન એરસેલ (કાન્સ ) ડે. થોમસ (લંડન) ડો. ફ્રેન્કલીન-મિ. જોન્સ અમેરિકા--આ અને બીજા અનેક વિદ્વાને કામ કરી રહ્યા છે. આ નિબંધને અંતે એક લીસ્ટ આપ્યું છે જેમાં બહાર પડેલ અને તૈયાર થતાં પુસ્તકનું સૂચીપત્ર આપ્યું છે, તેથી પણું ઘણું જાણવાનું મળશે. જૈન સમાજમાં આટલું પણ જાણવાની ઉત્કંઠા ધરાવનાર બહુ થોડા છે તે આવી પ્રવૃત્તિને પિષણને સિંચન આપવાની તે વાતજ કયાં કરવી ? જન સાહિત્યનો અપૂર ખજાનો સંભાળી રાખો–તેને પ્રચાર કરવો-તેને વિકાસ કરે-તેમાં સંશોધન કરાવવું તે આજે જૈન શ્રીમંતની પહેલી ફરજ છે. આજે તે જૈન વિદ્વાને આ દેશમાં બહુજ ઓછા છે, જે છે તેને સમાજ અપનાવી નથી શકી, તેઓને ઉત્તેજન પ્રેરણા ને બળ આપનાર ઘણા થોડાજ છે અને તેથી વ્યવસ્થિત કાર્ય થવામાં પણ સમય લાગશે, એમ જણાય છે. આજની કેળવણી પદ્ધતિ તે એટલી દેજવાળી છે કે શ્રી મહાવીરના જીવન ઉપર યા કાંઈ પણ તુલનાત્મક દૃષ્ટિએ નિબંધ લખવા માટે ઈનામ કાઢે તે પાંચ આઠ લેખ સાધારણ લખાણના પણ ન આવી શકે. જૈન સાહિત્ય ઈતિહાસ ને તત્ત્વજ્ઞાનના અભ્યાસીને અજમાસ કરવા સ્થળ ને સાધનજ નથી. આ લેખ ધાર્યા કરતાં મેટો થઈ ગયો છે, હવે થોડુંક ઉમેરવાની ઇચ્છા છતાં મન ના કહે છે. તે પણ ભવિષ્યના પ્રચારકાર્ય માટે દિશાસૂચન કરી મારે નિબંધ પુરા કરીશ. જૈન સાહિત્યના પ્રચાર માટે નીચે પ્રમાણે વ્યવસ્થિત કાર્ય હાથ ધરવાની પ્રથમ આવશ્યકતા મને લાગે છે. જૈન સમાજ દર વર્ષે લાખો રૂપીઆ ખર્ચે છે તેને ખરો સદ ઉપગ વ્યવસ્થિત રીતે કરવા યુવક ને શ્રીમંત, મુનિમહારાજે ને વિદ્વાને પ્રયાસ કરે તે છેડા વખતમાં રૂડું પરિણામ આવે જ. ૧ ક જન ડીરેક્ટરી કરવી કે જેમાં પાશ્ચાત્ય તેમજ પૂર્વના વિદ્વાની કાર્ય દિશાની નોંધ આવી જાય. ૨ એક “ જૈન ઈન્ફર્મેશન બ્યુરે” સ્થાપવા પ્રયાસ કરો કે જે પાશ્ચાત્ય જૈન વિધાનેને આ દેશમાં છપાતા પુસ્તકોની નૈધ ત્રમાસિક મેલે, જરૂરી પ્રશ્નોના * જૈન ડીરેકટરી માટે મારા વિદ્વાન મિત્ર લાલ બનારસીદાસ જૈન એમ. એ. પંજાબ યુનિવર્સીટીની સાથે અમે કામ શરૂ કર્યું છે. પાશ્ચાત્ય વિદ્વાનેએ ઠીક જવાબ આપ્યો છે પણ આ દેશના વિદ્વાને તેમજ સાધુ-સાધવીએ મૌનજ સેવ્યું છે. એક પૂજ્ય મહરાજશ્રી કેશરવિજયજી ગણું સૂચવે છે તેમ એક મુસાફરી કર્યા પછી જોઈએ તે કામ થશે એમ ધારી તે માટે ઉત્તેજન મળે વિચાર રાખ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9