Book Title: Paschatya Vidwano ne Jain Sahitya Author(s): Fulchand H Shah Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 7
________________ ૩૫ પાશ્ચાત્ય વિદ્વાનને જૈન સાહિત્ય જવાબ વિદ્વાન વર્ગ કે મુખ્ય મહારાજે ને પૂછીને આપે, જરૂરી સહાય તેમના પુસ્તકપ્રકાશનમાં આપે, તેઓના કાર્યની ત્રિમાસિક નોંધ આ દેશમાં ફેલાવે અને તેઓને જરૂરી પુસ્તકો વગેરે સાધને મેળવી આપે. ૩ જ્યાં જ્યાં પુસ્તક-સંગ્રહ કે ભંડાર હોય તેને જીર્ણોદ્ધાર થાય. કીડાના ઉદરમાં જતા હજારે ખજાનાનાં પુસ્તકે બચે તે સ્થળે સ્થળે જ્ઞાનમંદિર ખોલાય ને વ્યવસ્થિત થાય. ૪ જૈનસાહિત્યના અભ્યાસકો વધારવા-ઉત્તેજન ને ઈનામી નિબંધ-પત્રિકાઓ ને ટેકો દ્વારા પ્રયાસ કરે ૫ ઈતર દેશના જૈનસાહિત્યમાં રસ લેનાર વિદ્વાનોને પ્રસંગે પ્રસંગે આમંત્રણ કરી હિંદમાં લાવવા ને ભાષણો અપાવવાં. ૬ આ દેશના ઉત્સાહી જૈનસાહિત્યના અભ્યાસની આંકાક્ષા રાખનાર વિદ્યાથીઓ-યુવકને જર્મની કે અમેરિકા-થોડી ઘણી તાલીમ આપીને મોકલવા ને તેઓને સારી ર્કોલરશીપ આપવી. ૭ એક જૈન-વિધાપીઠ સ્થાપવા પ્રયત્ન કરવો જેની દ્વારા જૈનસાહિત્યને સ્વતંત્ર પ્રચાર થાય, વિદ્વાનને કાર્ય કરવા ક્ષેત્ર મળે, સ્વતંત્ર શિક્ષણ અપાય અને તે અનેક સંસ્થાઓનું કેન્દ્ર બને. આજ સુધી થયેલા કામકાજની ટુંક નોંધ ૧ આચારાંગ સૂત્ર ડે. યાકેબી, પાલી ટેકસ્ટ સોસાયટી. લંડન ૧૮૮૨ (મૂળ) ૨ આચારાંગ સૂત્ર છે. ડબલ્યુ શીંગ, જર્મન એરીઅન્ટલ સાએરી લીપઝીગ ૧૮૧૦ પ્રથમ સૂર્યખન્ડ-પ્રાકૃત સંસ્કૃત શબ્દકોષ સાથે. ૩ ભગવતી (ખક કથા) છે. વેબર, બલાંન ૧૮૬૧ -૬. ૪ ન્યાયધર્મકથા છે. ટીનથલ, લીપઝીગ-૧૮૮૧ પ્રથમ પ્રકરણ ૫ ઉપાસકદસાઓ છે. હોર્નેલ કલકત્તા ૧૮૮૯ મૂળ-ટીકા. ૬ અનુત્તરપપાતિક મૂત્ર-એલ. ડી. બારનેટ, લંડન ૧૯૦૭. ૭ ઔપપાતિક સૂત્ર છે. યૂમેન લીપઝીગ ૧૮૮૩ (પ્રાકૃત સંસ્કૃત શબ્દકેપ સાથે) ૮ નિયાવલી સૂત્ર એસ. જે. વોરન આમ્સટરડામ ૧૮૭૯ (પ્રા. સં. શબ્દશ). ૯ કલ્પસૂત્ર ડે. યાકેબી લીપઝગ. ૧૮૭૯ ૧૦ દશવૈકાલિક ઈ. લ્યુમેન ૧૮૯૨ જર્મની ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર કારપેન્ટીયર ૧૯૨૧ ૧ર વ્યવહારમહાનિશીથ. જર્મની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9