Book Title: Paschatya Vidwano ne Jain Sahitya
Author(s): Fulchand H Shah
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ પાશ્ચાત્ય વિદ્વાને ને જૈન સાહિત્ય ૩૧ ૧૯૦૩ માં એચ. લીડનબર્ગે પિતાના Literature of Ancient India માં જેને વિષે ત્રણ લીટી જ લખી છે. સને ૧૮૯૮ માં ('. W. Frazer) પી. ડબલ્યુ. ફેઝરે પિતાના Literary History of India માં વિડીયન સાહિત્યમાં જૈન ધર્મની ને જૈન સાહિત્યની મહાન અસર બતાવી છે અને કહ્યું છે કે “ It was through the fostering (are of the Jains, that the South first seems to have been inspired with new ideals and its literature enriched with new forms of expression. તે જેનોની કાળજી ભરી સંભાળનું પરિણામ છે કે દક્ષિણમાં પહેલવહેલા નવા આદર્શોને ઉત્તેજના મળી અને તેનું સાહિત્ય નવીન પદ્ધતિથી સમૃદ્ધ બન્યું.” ૨૫-૩૦ વર્ષ પહેલાં આ સ્થિતિ હતી તે આજે નથી-આજે યુરોપમાં અનેક દિશામાં પ્રયત્ન થાય છે. જન સાહિત્ય તરફ અભિરુચિને માન વધતું જાય છે. અભ્યાસકે ઉત્સાહ ને પ્રેમથી કામ કરી રહ્યા છે અને અનેક અંધારાને અજ્ઞાનમાંથી પ્રકાશ થવા લાગે છે. જ્યારે ૨૫ વર્ષ પહેલાં ગણ્યા ગાંઠયા જ વિદ્વાન હતા ત્યારે આજે સ્થળે સ્થળે અનેક કામ થઈ રહ્યાં છે. આ ઉપરાંત સૌ કહેવા લાગ્યા છે કે “ જૈન ધર્મ પ્રાચીન ધર્મ છે-તુલનાત્મક Science of Riligion (ધર્મ-શાસ્ત્ર) માં જૈન ધર્મના સિદ્ધાંતોએ ઉંચો ભાગ ભજવ્યું છે, જૈન સાહિત્ય સમૃદ્ધ, વિશાળ અને વ્યવસ્થિત છે. એવી એક પણ શાખા નથી જેમાં જૈન સાહિત્ય ન લખાયું હાય જૈન આગમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ ને કથાનુયોગ એક સમૃદ્ધ સાહિત્યની સાક્ષી પૂરે છે. કેબ ને વ્યાકરણ ઉત્તમ કેટીનાં છે. ન્યાય, જ્યોતિષ, અધ્યાભ, વૈદક અને જતુશાસ્ત્રમાં ઉચ્ચતમ ગ્રંથોનો ખજાને છે ને ન ધર્મમાં મહાન પ્રચંડ વિતાને થઈ ગયા છે.” છે. વીન્ટરનીટઝે પોતાના Jains in the History of Indian Literature Hivy }: “ It would take it fairly big volume to give it History of all that the Jains have contributed to the treasures of Indian literature." " Jains have contributed their full share to the Religious, ethical, poetical, and Scientific literatures of Ancient India. હિન્દી સાહિત્યના ખજાનામાં જેને એ જે સઘળા હિસ્સો આપ્યો છે તે બધાનો ઈતિહાસ આપવા જતાં એક મોટું પુસ્તક ભરાય. જૈનોએ પ્રાચીન હિંદી સાહિત્યમાં ધાર્મિક નિતિક કાવ્ય સંબંધી અને વૈજ્ઞાનિક સાહિત્યને સુંદર ને સંપૂર્ણ હિસ્સો આપ્યો છે.” - પશ્ચિમમાં જૈન સાહિત્ય તત્ત્વજ્ઞાનને સિદ્ધાંતને પ્રચાર કરવામાં બે સમર્થ ધર્મવીર પુરુષોનાં નામ જૈન કામ સદાને માટે યાદ કરશે. તેઓશ્રીની ઉદારતા, ધર્મ-પ્રેમ, સાહિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9