Book Title: Parichaya thodo pan Chap Ghani Undi Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ પરિચય ઘેાડો પણ છાપ ઘણી ઊંડી ૧૧૫ પ્રમાણ નથી સાચવતા, રસમાં તણાઈ જાય છે અને શ્રોતાએ માત્ર પેાતાની શ્રવણેન્દ્રિયની તૃપ્તિના જ વિચાર કરે છે, વક્તાની શક્તિ અને સ્થિતિના નહિ, ૧૯૪૪ના ડિસેમ્બરમાં અમદાવાદ મુકામે એક ઇતિહાસ પરિષદ ભરાયેલી. તેમાં અમુક વિષયને લક્ષી વિદ્વાનેાની ચર્ચા ગોઠવેલી. શ્રીયુત મુનશીનું ભાષણુ વીલાતથી ભરેલું હતું. એમાં બીજા પક્ષેા પ્રત્યે જાગતી દૃષ્ટિ નહિ પણ સ્વપક્ષ પરત્વે સમક જાગરિત દૃષ્ટિ હતી. અધ્યાપક રામનારાયણનું ભાષણ એક અધ્યાપકને શોભે તેવું ટૂંકું... અને સ્પષ્ટ હતું. ધૂમકેતુનું પ્રવચન તત્ત્વસ્પર્શી હોય તે કરતાં વધારે વિનાદી હતું પણ મેધાણીનું પ્રવચન તદ્દન જુદી ભાત પાડતુ મને લાગેલું. એમના પ્રવચને પણ મારા મન ઉપર પડેલી તેમની સમભાવ વિષેની છાપને વધારે પુષ્ટ કરી હતી એવું મારું સ્મરણ છે. છેલ્લે ૧૯૪૬ના એપ્રિલની ધણુ કરી ૪થી તારીખે - બ્લેવેવ્સ્કી હાલ ’ માં એક મેળાવડા યેાજાયેલે. મેઘાણી ગાનાર, ઠંડ ખૂબ જામી હતી. બીજે દિવસે હું કલકત્તા જવા માટેની તૈયારી કરતા હતા છતાં મેધાણીને સાંભળવાને લાભ દાખી ન શક્યો. અને બેઠેલા જોઈ મેઘાણી આપમેળે પાસે આવ્યા, ને જાણે તદ્દન અંગત હોઈ એ એ રીતે વાતેા ચાલી. ભારા પ્રશ્નના ઉત્તરમાં કહે કે ‘ મહેન્દ્રને હમણાં અમેરિકા જતા રોક્યો છે, કામ સારું કરે છે. તૈયારી કરશે ને પછી અમેરિકા જશે ા વધારે ફાયદો થશે.’ મેઘાણીએ પેાતાનું કામ શરૂ કર્યું. મેં ધારેલું કે કલાક દેઢ કલાકમાં પૂરું થશે પણ લગભગ ત્રણ કલાક થવા આવ્યા ને પૂરું ન થયું એટલે હુ તા અંત લંબાણુની સમાલોચના ને ચિંતા કરતા ઘેર પાા કર્યાં. મારી સાથે એક મારાં એન પણ સાંભળવા આવેલાં. અમે ધેર પાછા ફરી થે1ડીક સમાલોચના કરી. મેં એ બેનને કહ્યુ કે જો મેઘાણી આ રીતે ગાતા રહેશે, લેાકાને ટાળે વાળશે તે સમય-મર્યાદા નહિ બાંધે તે તે લાંખું જ્ગન કદી માણી શકશે નહિ. શ્રોતાએ ' આગળ ચલાવે-આગળ ચલાવે ’ એમ કહે જાય છે, સારા સારા લેખકેા તે વિચારકા પણુ એમને રાકવાને બદલે ગાણાં સંભળાવવાની પ્રેરણા કર્યે જ જાય છે, એ ભારેમાં ભારે અજ્ઞાન છે.’ વીય પાતાદ્ વારા અભીયાન' આ સૂત્રેાનું ન કેળવાયેલા પણ ન જાણે તે। સાધારણ શ્રોતાઓને કે કેમ આપી શકાય ? ’ ' લગભગ ૧૧ મહિના પછી જ્યારે કાશીમાં મેધાણીના દુ:ખદ અવસાનની વાત જાણી ત્યારે મને માસ દોરેલ પૂર્વ અનુમાનના કાર્યકારણુભાવ વિષેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6