Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 175
________________ “જિનેશ્વરોને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધે, તેમ તેઓ અજ્ઞાની ન હતા, કે એથી અષા બોધાઈ જવાય. જૈને પ્રવર્તકોએ મને કંઈ ભૂરથી દક્ષિણા આપી નથી. તેમ એ મારા કંઇ કુટુંબપરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું પ્રિય ભવ્યો, જૈન જેવું એક પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવો એકકે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો.” શ્રીમદ્ રાજચંદ્ર. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176