Book Title: Papni Saja Bhare Part 16
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ११७ સચોટ પ્રમાણ નથી. આ તે ધમકી આપવામાં–ફટકારવામાં આવા શબ્દો બોલવા પડે છે જેથી શક્ય છે કે નેકર ગભરાઈને બોલી જાય. આ તે એક માત્ર પ્રયોગ હતો. આ રીતે કઈ પર ચરીને, ખૂનને, બળાત્કારને, હિંસાને, જૂઠું બલવાન, જબરજસ્તીથી આપ આપો. એ અભ્યાખ્યાનનું પાપ જ છે. જ્યારે દોષ નથી અને દોષારોપણ કરવું એ અભ્યાખ્યાનનું પાપ જરૂર છે. મહાસતી અંજનાના ચારિત્ર પર કલંક અંજના જગત પ્રસિદ્ધ સન્નારી હતી. તેના જીવનમાં ડોકીયું કરીએ ત્યારે સમજાય છે કે કેવી વિષમ પરિસ્થિતિમાં પણ તે પોતાના સત્વને સાચવી શકી હતી. પહેલાના જમાનામાં લગ્ન માટે છોકરા-છોકરીએ મળવું, વાતચીત કરવી એ અનિવાર્ય મનાતું ન હતું. બસ બંનેના મા-બાપની સંમતિથી લગ્ન નક્કી થઈ ચૂક્યા. આજે સ્વતંત્રતાના ઉન્માદમાં ઈન્ટરવ્યુ ગોઠવાયું છે અને તેની ભવાઈ પણ ઘણી થાય છે. આજે લગ્નજીવનના જે રકાસ બોલાયા છે. તેમાં મર્યાદાના જે ઉલ્લંઘન થયા છે. તે ઘણા જવાબદાર છે, આર્ય સંસ્કૃતિને ટકાવવી હશે તે મર્યાદાઓની પ્રાણાંતે રક્ષા કરવી પડશે. આ બાજ પવનંજયને વિચાર આવ્યું કે જોઉં તે ખરો કે અંજના કેવી છે? માત્ર ઉત્સુકતાથી પ્રેરાયેલે તે લગ્નના આગલા દિવસે એને જોવા માટે ગુપ્ત રીતે જાય છે. બારાગું બંધ છે, અંદર આનંદ-પ્રમોદ ચાલી રહ્યો છે. બારણાની તડમાં ઉભા રહેલા પવનંજયે બધે વાર્તાલાપ સાંભળે. અંજના પિતાની પ્રિય સખી જોડે વાત કરી રહી છે. બધા લગ્નના મુડમાં છે. ઠા મશ્કરી કરી રહ્યા છે ત્યારે સખીઓ અંજનાને પૂછે છે કે કેમ? તમને પવનંજ્ય વધારે પસંદ છે કે વિદ્યુતમાલી ? હવે વાત એમ હતી કે અંજનાનું પવનંજ્ય જોડે નક્કી થયું તે પહેલાં વિદ્યમાલી નામના એક ધમષ્ઠ યુવાન જોડે વાતે ચાલી રહી હતી. હવે તે વાત પડતી મૂકાઈ અને આ પવનંજ્ય જેડે નક્કી થયું. પણ સખીઓએ આજે અંત લીધે છે-અંજના તે આ બધી વાતેથી અત્યંત શરમીંદી બનીને નીચે જોઈને ભૂમી ખણી રહી છે. એક પણ પ્રશ્નને ઉત્તર તેણે આ નથી. છતાં બધી સાહેલીઓ અંદર અંદર વાત કરે છે? એક સખી કહે છે કે ના, મને તે આ જ પસંદ પડયું છે કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50