Book Title: Papni Saja Bhare Part 16
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 44
________________ કયારેક તે વિચાર કરો ! ઉંડાણથી તપાસશે તો આ વાત બિલકુલ સાચી લાગશે. અનુભવના એરણ ઉપર આ વાતને ટંકાર સાંભળવા મળશે. પેલા સજજન પણ લાખ રૂપિયા દાન-પુણ્ય-ધમના કાર્યમાં બેલ્યો પણ એક પણ પૈસે આપે નહી. ભયંકર પાપ કરીને જે પૈસા કમાયો હતો તે સા એની ૪૫–૪૬ વર્ષની ભરયુવાનીમાં કુટી નીકળ્યા. એના શરીરમાં ભયંકર રેગ ફાટી નીકળે. વ્યાધિએ શરીરને કબજો જમાવી લીધે. ચિકિત્સા માટે વિદેશમાં ગયે. પણ છેવટે | લેહીમાં કેન્સર થયું અને એક ક્ષણમાં પ્રાણ પંખેરૂ ઉડી ગયું. એની પાછળ એણે જે સંસાર ઉભે કર્યો હતો તેમાં પણ એના પાપની દુર્ગધ જ ઉછળી રહી હતી અને સંઘર્ષના મામલામાં પરિણામ શું આવશે. એ તે જ્ઞાની જાણે! અનેક વાતે પ્રગટ થઈ રહી છે. આ બિચારા ભારતથી ભાગી છુટેલા અને પોતાની જાતને ભગવાન કહેવડાવી કેટલાય લેકોને ઉન્મત્ત બનાવનાર પોતે દંભવૃત્તિની અંદર રહીને ભગવા કપડાને ઢાલની નીચે સેંકડે પાપનું સેવન કર્યું. આજે એના પાપને ઘડે ફુટ અને પાપ જગતભરમાં ફેલાઈ ગયું, જાહેર થઈ ગયું. એવા બિચારા ભગવાનને હાથકડી લાગેલી છે. ભાગતા ભાગતા પકડાઈ ગયા અને એમને એમના અનુયાયીઓની સાથે કસ્ટડીમાં જેલમાં રાખવામાં આવેલ. સમાચારપત્રના લખવા મુજબ જાણવા મળ્યું છે કે જે એમાં સેંકડો પાપ પ્રમાણ સહિત પકડાઈ ગયા તે ૧૭૫ વર્ષની જેલ થવાની સંભાવના છે અને સાથે ૨ થી સાડા ત્રણ લાખ ડેલરને દંડ થશે. એ જ રીતે એના ખાસ અનુયાયી જે પકડાઈ જશે તો એને પણ ૧૬૫ વર્ષની જેલ થશે. વિચારો આયુષ્ય કરતાં વધારે દ્વિગુણ, ત્રિગુણ કેદ? આનાથી જણાય છે કે કેટલે ભયંકર પાપાચાર ચલાવ્યો. ચાડીયાને કાગડા અને કુતરાની ઉપમા અશન માત્ર ને છે કે શનક કૃતજ્ઞ છે, તેહથી ભૂંડે હે કે પિશુની લવે પછે દુધે ધે છે કે વાયસ ઉજળે, કેમ હોયે પ્રકૃતિ હો કે નેહ છે ત્યાં લગે ઉપાધ્યાયજી યશોવિજયજી વાચક સઝાયના આ ગુજરાતી પદમાં કહે છે કે ચુગલરની અપેક્ષાએ તે એક કુતરો પણ સારો છે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50