Book Title: Papni Saja Bhare Part 16
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 48
________________ ६७ પિશુન કાર્ય રૂ૫ પૈન્યનું મહાપાપ છતા કે અછુતા અને પ્રકારના ગુપ્ત દે ને પ્રગટ કરીને બીજાઓને કહેવારૂપ પાપને પિશુનકાર્ય કહેવાય છે. ચાડી ખાનારા ને લેકે પણ ચાડી કહે છે. જેમ ખેતરમાં ઉભાં રાખેલાં ચાડીયા ને જઈને પક્ષીઓ પણ ભાગી જાય છે. તેવી જ રીતે પેશન્ય વૃત્તિનું પાપ સેવનારા ને ચાડિયે કહીને લોકે તેનાથી દૂર રહેતા હોય છે. ચાડી ખાનાર ચાડીયે સંબંધ તોડાવે છે, મિત્રતા પણ તેડાવી નાંખે છે. એની નારદીવૃત્તિ થઈ જાય છે. ઈષ્ય– અદેખાઈની વૃત્તિ એની ઘણું વધી જાય છે. ચાડી ખાઈને પશુન્યવૃત્તિવાળે જીવ બીજાઓ ઉપર આ૫- આક્ષેપ કરવાની વૃત્તિથી અભ્યાખ્યાનનું પાપ પણ જલદી સેવતે હોય છે. બાવાજી ને બે શિષ્ય રૂદ્ર અને અંગષિ હતા. અધ્યાય ના એક દિવસે બને ને કાષ્ઠને ભારો લાવવાનો આદેશ કરીને જંગલમાં મેકલ્યા. સરળ પ્રકૃતિવાળે અંગષિ જંગલમાં ગયે અને લાકડા ભેગા કરવા લાગ્યો. જ્યારે દુષ્ટ સ્વભાવવાળે રૂદ્દ ગલીમાં છેકરાઓ સાથે સમય વેડફીને સંધ્યા સમયે ગુરૂની આજ્ઞા યાદ આવતા કુહાડે લઈને જંગલના માર્ગે ગયે. ત્યાં સામેથી કાષ્ઠનો ભાર લઈને આવતી ડેશીને જોઈને ક્રૂરતાથી, કૂહાડાથી તે ડોશીને મારી નાંખી અને તેને કાષ્ઠને ભારો લઈને વહેલો ગુરૂ પાસે આવી ગયા. અને પશૂન્ય તથા અભ્યાખ્યાનની વૃત્તિથી અંગષિનું નામ લઈને ગુરૂને કહેવા લાગ્યા હે ભગવન! આપને શિષ્ય અંગષિ કેટલો મહાપાપી કર અને હિંસક છે? તેની તે વાત જ કરવા જેવી નથી. તે આળસુ છે. મહેનતું નથી. પિતે વીણીને ભેગા કરવાના બદલે ડોશીને મારીને તેને જ કાષ્ઠને ભારે લઈને આવી રહ્યો છે. તે પાપીનું મોટું પણ જોવા જેવું નથી. આ રીતે ગુરૂના કાન ભંભેરતા ઘણું કહ્યું. કાચા કાનના ગુરૂ તુરંત બધું સાચુ માની બેઠા. અને દૂરથી આવતા શિષ્ય અંગર્ષિને કહેવા લાગ્યા હે પાપી ! ડેશીને મારવાનું પાપ કરીને હજી તું ચાલ્યો આવે છે? તારૂ મેટું પણ જોવા જેવું નથી. એમ કહીને ધૂત્કારીને કાઢી મૂકો. તે બિચારો જ રહ્યો. બહુ દુઃખી હૃદયે શેકસાગરમાં ડૂબી ગયે. અંગષિ ઉપર આરોપ–આક્ષેપ કરી અભ્યાખ્યાનનું પાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50