Book Title: Panchashak Part 1 Author(s): Rajshekharsuri Publisher: Panchashak Prakashan Samiti Navsari View full book textPage 6
________________ ઃ ૫ ક પાનામાં ભૂમિકા જીએ) મૂલગ્રંથની રચનાના ખીજો હેતુ એ છે કે તે તે વિષયેામાં રહેલાં રહસ્યા જણાવવાં. આ હેતુનેા મૂલગ્રંથકાર મહિષએ પેાતે જ પહેલી ગાથામાં માયસ્થŘય - એ પથી નિર્દેશ કર્યો છે. (આ પુસ્તકના ૭ મા પેજમાં જીએ.) આના તાત્પર્યા એ થયેા કે જિજ્ઞાસુઓને રહસ્યા સાથે કેટલાક વિષયા બતાવવા માટે ” આ ગ્રંથની રચના કરવામાં આવી છે. આમ તે મા ગ્રંથમાં જણાવેલા વિષયા ખીજા ગ્રંથામાં પણ છે. પણ આમાં તે તે સ્થળ જે રહસ્યા બતાવેલાં છે તે ખીજા ગ્રંથામાં દુર્લભ છે. આના લીધે જ આ ગ્રંથની મહત્તા છે. ' આમ આ ગ્રંથમાં અન્ય ગ્રંથમાં દુર્લભ એવાં અનેક રહસ્યા ભરેલાં હાવાથી આ ગ્રંથ સાધુ અને શ્રાવક એ બંને માટે ઘણા ઉપયાગી છે. જેએ આ ગ્રંથને શાંતિથી એકાગ્ર ચિત્તે વાંચશે તેને જ એમાં રહેલાં રહસ્યાના ખ્યાલ આવશે. પ્રકારની માહિતી :- મૂલગ્ન થના કર્તા ૫. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજય હરિભદ્રસૂરિ મહારાજ છે. તેએશ્રી વિક્રમની આઠમી શતાબ્દિમાં થઇ ગયા છે. તેમણે આચાર, દર્શન, ન્યાય, યોગ, ધ્યાન વગેરે અનેક વિયેાના કુલ ૧૪૦૦* પ્રથાનું સર્જન કર્યું છે. તેઓશ્રો મહાન શાસનપ્રભાવક હતા. જિનાજ્ઞાને યથા સમજવામાં આજે એમના ગ્રંથા મહત્ત્વને ભાગ ભજવે છે. ટીકાકારની માહિતી :- મૂલ ગ્રંથ ઉપર પ. પૂ. આચાર્યં ભગવત શ્રી અભયદેવસૂરિ મહારાજે ટીકા રચી છે. તેઓશ્રી વિક્રમની બારમી શતાબ્દિમાં થઇ ગયા. તેમણે નવ અંગા ઉપર વૃત્તિ રચીને નવાંગી વૃત્તિકાર તરીકે પ્રસિદ્ધિ મેળવી. તેઓશ્રી એક સમર્થ શાસ્ત્રકાર અને મહાન શાસનપ્રભાવક હતા. ૧૪૪૪ ગ્રંથાની રચના કરી છે એવા ઉલ્લેખ પણ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 578