Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન મગલ પ્રારંભ :~ જે ગ્રંથના ગુજરાતીમાં અનુવાદ ન થયે હેાય તે ગ્રંથને ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાની ભાવના થઇ. તેવામાં એક પદસ્થ સાધુ ભગવંતે પચાશક ગ્રંથના ગુજરાતીમાં અનુવાદ કરવા માટે મને સૂચના કરી. આથી મેં તેને! અનુવાદ કરવાના નિર્ણય કર્યો. પરા પરાયણ પ. પૂ. મારા ગુરુદેવશ્રીએ આપેલા મુદ્દત પ્રમાણે તે કાના મંગલ પ્રારંભ કર્યાં. અનુવાદની માહિતી :- મૂળ ગાથાઓનેા જ ભાવાનુવાદ કરવાની ઈચ્છાથી પ્રારંભમાં ખીજાથી છંટી પચાશક સુધી તે પ્રમાણે કર્યું. પણ ટીકા વાંચતાં વાંચતાં જણાયું કે કેવળ મૂળ ગાથાઆના જ ભાવાનુ વાદ કરવામાં ટીકામાં આવેલા ઘણા મહત્ત્વના પદાર્થો રહી જાય છે. આથી ટીકા સહિત સંપૂર્ણ ગ્રંથના ભાવાનુવાદ કરવાના નિર્ણય કર્યો. પછી પહેલા પચાશકના તે પ્રમાણે ભાવાનુવાદ કર્યો. ખીજાથી શ પચાશકના તૈયાર કરેલા અનુવાદમાં રહી ગયેલા ટીકાના વિશેષ પદાર્થો ઉમેરી દીધા. પછી સાતમાથી અંતિમ પચાશક સુધી સપૂર્ણ ગ્રંથના સટીક ભાવાનુવાદ કર્યો. ટીકામાં આવતી અવાંતર ગાથાઓ પણ લખીને તેના ભાવાનુવાદ લખ્યા છે. તથા તે ગાથાઓ કયા ગ્રંથની છે તેના નબર સહિત નિર્દેશ કર્યાં છે. આ નિર્દેશ કાંક ગાથા સાથે કર્યો છે તા કાંક ટિપ્પણમાં કર્યાં છે. આ ગ્રંથમાં આવેલા તે તે વિષયેા ખીજા કયા કયા ગ્ર થામાં કયા કયા સ્થળે આવેલા છે તેને પણ્ ટિમાં નિર્દેશ કર્યો છે. બધા સ્થળે કાઉંસનું લખાણ ટીકા સિવાયનું વિશેષ લખાણુ છે. અનેક સ્થળે ટીપ્પણું કરીને અને કાઉંસમાં લખીને તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 578