Book Title: Panch Prashno
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ પાંચ પ્રશ્નો [ 97 તુચ્છતાનો ભાવ હેય તે વિશ્વબંધુત્વના આદર્શને તેથી હાનિ પહેચે ખરી. એમ ન હૈય તે, આપણે આપણું સાથે બીજાને પણ ઉત્કર્ષ ઈચ્છતાં હોઈએ ત્યાં સુધી, સંગઠન સગવડકારક છે. ચીનમાં તે એક જ કુટુંબમાં વિવિધ ધર્મો પળાય છે, પણ એને કારણે સંધર્ષ થતો નથી. સંગઠન કયા મુદ્દા પર થયું છે, અને તે આપણા વિકાસમાં બાધક છે કે સાધક તે જવું જોઈએ. પરસ્પર સહાય, સહકારને ભાવ હેય ને ચિત મુક્ત હેય ત્યાં સુધી સંગઠન માનવતાની વિરુદ્ધની વસ્તુ નથી. –ગૃહમાધુરી 12, 1954. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5