Book Title: Panch Prashno Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ પાંચ પ્રશ્નો [ v શક્તિને, તેજને વધારનાર હોય છે. પરસ્પરના સહયોગથી શક્તિ વધે છે. સંધર્ષ થાય ત્યારે એવી ખેંચ ન પકડવી કે તાર તૂટી જાય, પરંતુ એ વાત સાચી કે પત્નીએ પેાતાનુ સ્વમાન જાળવવું જોઈએ-તેના વધુ ન થવા દેવા જોઈ એ. પેાતાની વિશિષ્ટતાઓના ન વિલેપનમાં પત્નીનુ કલ્યાણ છે, ન પતિનું, ન સમાજનું. પુરુષને સ્ત્રી પ્રત્યે જો પ્રેમ ન હેાય, એને વ્યવહાર દુરાચારી અને સ્ત્ર પ્રત્યે . આદર્રાત્રહાણે હોય ત્યારે પણ પત્ની એની પાછળ પાછળ જ જાય અને એને સુધારી તે! ન શકે પણ સાથે પોતાનુ જીવન પણ નકામું બનાવી દે, એમાં હું કાઈનું શ્રેય જોતા નથી. ઘણી વાર એમાં નિળતાનું તત્ત્વ મુખ્ય હાય છે. એવા પ્રસગામાં તો સ્ત્રીએ પોતાની તાકાત વધારવી જોઈ એ; કેટલીક વાર તો આર્થિક પરાધીનતાને કારણે સ્ત્રી પુરુષને છેડી શકતી નથી, પણ એ તે અનાથાશ્રમમાં રહેવા જેવુ થયું. બીજી રીતે જોઈ એ તો સામાન્ય મધ્યમ વર્ગોમાં પુરુષ કમાય છે ને સ્ત્રી ગૃહકાર્ય કરે છે, બાળકાને ઉછેરે છે તે પતિને આનંદ આપે છે. આ બધાનું આર્થિક વળતર આપવાનું હોય તે પુરુષની કમાણી કદાચ એછી પડે; એટલે સ્ત્રી પણ કામ કરે છે, મહત્ત્વનું કામ કરે છે એ વસ્તુના સ્વીકાર થવા જોઈ એ. બહેનોએ પણ વધુ સમજ અને સ્વાવલ’બનરાક્તિ ળવવાં જોઈ એ, જેથી તે પોતાનું મહત્ત્વ સ્થાપિત કરી શકે. અને કાઈ પ્રસંગે, બધા જ પ્રયાસો પછી પણ વિસંવાદિતા જ રહે તે, આત્મગૌરવયુક્ત જીવન ગાળી શકે. બન્ને જ્યાં પરસ્પર આદર જાળવતાં હૈાય ત્યાં વિલાપનના પ્રસંગે! એઓછા ઊભા થાય છે. આકી સમગ્રપણે પેાતાના વ્યક્તિત્વનો ત્યાગ એ શક્ય નથી, શ્રેયસ્કર પણ નથી. એટલું જ નહિ, અહંનેની તાકાત ને શક્તિ વધે તે પુરુષોના પણ લાભમાં જ છે. પ્ર. ૩-સ્ત્રીઓ લશ્કરી તાલીમ લે એ વિચાર આપને ગમે છે? ઉ.—હા, એમાં મને કશું ખરાબ નથી લાગતું. એક વાત યાદ આવે છે. એક વેળા એક આચાય એમના ગુરુકુળની વિદ્યાર્થીનીઓને લઈ ને શાંતિનિકેતન ગયા હતા. કન્યાઓએ ત્યાં જાતજાતના જે પ્રયોગ બતાવ્યા તેથી સૌને માન થયું. ગુરુદેવ રવીન્દ્રનાથે કહ્યું : ‘પતિજી, વાત તો સારી છે. કન્યાઓના આ કાયમાં મર્દાનગી છે, પણ એમનું સ્ત્રીત્વ ખાવાઈ ગયું લાગે છે. ' કહેવાનું તાત્પ એ છે કે લશ્કરી તાલીમના ઉદ્દેશ નિČયતા કેળવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5