Book Title: Padmavati Aradhna
Author(s): Rudradev Tripathi
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ caccad d kaalaa Is] က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်ရဲ့ [૨૮૧] વાના યત્ન કર્યો છે. બીજા વિદ્વાને આ કાળ પછી જ વૈદિક સંસ્કૃતિના કાળ માને છે. તે રીતે ઋગ્વેદમાં અદ્વિતિ, સરસ્વતી, ઉષા, ઇડા, પૃથિવી વગેરે દેવીઓની પૂજા પ્રચલિત હતી એમ મનાય છે. તે પછી તેા, માતૃઉપાસના આગળ વધી અને દ્રવિડ સ’સ્કૃતિ, આ સંસ્કૃતિ, પુરાણ કાળ,વૈષ્ણવ ભક્તિ કાળ, સિદ્ધ તથા નાથ પર’પરા ઇત્યાદિના માધ્યમથી ભારતીય સભ્યતા અને ધર્મસાધનાના યુગેામાં વહેતી આજ સુધી અક્ષય રૂપે ચાલી આવે છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાય શક્તિપૂજાથી વિમુખ દેખાતા નથી, એ ખરેખર માતાની અન ંત શક્તિનું જ પરિણામ ૩. આધ્યાત્મિક પંચામૃત અને ઉપાસના ઃ છે. માનવજીવનની સાકતા સ`સારના ક્ષણિક સુખાપભાગમાં તે નથી જ, એ સ્વય સિદ્ધ છે. ભૌતિક સમૃદ્ધિના લાભ માટે અન તાન ત ચેાનિએ પછી મળેલા આ માનવદેહને પ્રેરે છે, તે ફરીથી ભવેાભવના ફેરા ખાવાને ઇચ્છે છે. અધ્યાત્મજ્ઞાન ભણી આગળ વધી મેાક્ષની કામના કરવી એ જ અભીષ્ટ છે. આપણા ઉદાર મહર્ષિ આએ ત્રિવિધ તાપ મિટાવવા અને મેાક્ષ મેળવવા માટે આત્મચિંતનને સર્વ શ્રેષ્ઠ મહત્ત્વ આપ્યું છે. મેાક્ષ એ બ્રહ્માંડરૂપી વૃક્ષના મથાળે પાકેલું અમૃતફળ છે. તેની પ્રાપ્તિ ઉપાસના બળથી સપન્ન થયેલ માનવને જ થઇ શકે છે. ઉપાસના જ એક એવી કસોટી છે કે, જેની ઉપર માનવજીવનની સફળતા અને સત્તાનુ' પરીક્ષણ થઈ શકે છે, અને માનવી એ ઉપાસનાથી પાતામાં સત્ય, શિવ અને સુંદરતાના અનુભવ કરે છે. ઉપાસના એવી એક એવી નિસરણી કહેવાય છે કે, જે ચઢીને પુરુષાર્થાંના ચરમ અને પરમ લક્ષ્યના શિખરે આરુઢ થઇને પરમ શાંતિ - પ્રમ નિર્ઘાના લાભ પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાન જે આત્મસ્વરૂપની છેલ્લી અભિવ્યક્તિ લેખાય છે, તે ઉપાસના (સતત સાધના) વગર મળી શકે તેવુ' નથી. આધ્યાત્મિક ભૂમિકાના ધરાતલ પર ઝળહળતા આ નિર્વાણપ્રાપ્તિના દીપ ઉપાસનાની જ્ગ્યાતિથી આલેાકિત છે કે, જેનેા ઉજજવળ પ્રકાશ કેવળ સ્વર્ગાંઢિ સુખને જ પમાડે છે એટલુ જ નહિ, પણ તે અન`ત તેજોમય મેાક્ષસુખ સુધી પણ પહેાંચાડી શકે છે. ઉપાસના કાંડમાં મંત્ર, યંત્ર અને તંત્રની ત્રિવેણીના સગમ છે. તે ત્રિવેણીમાં સ્નાન કરવા ઇચ્છનારે પેાતાની પાત્રતા ચેાગશાસ્ત્ર વડે મેળવવી જોઇએ. વળી આ ત્રિવેણીસ્નાનની સાર્થકતા ઉચિત સમયે ક્રિયાએ વડે થાય છે. એટલે આ ઉપાસનાવિધિમાં સ્ત્રરાદયની સહાયતા લેવી પડે છે. આમ મત્ર, યંત્ર, તંત્ર, ચેાગ અને સ્વરાય શાસ્ત્રમાંનું પ ́ચામૃત પીએ છે, તે પેાતાની જાતને વિવિધ તાપસ તાપથી છેડાવી આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણમાં પ્રવૃત્ત થાય છે, તેમાં સંશય નથી. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9