Book Title: Padmavati Aradhna Author(s): Rudradev Tripathi Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 7
________________ ધર્મ વધ કર રસધાર " નર તૂં 2 ટન કરવાનું હ [૮૫] અર્થાત્ જેમ મહામત્ત ગજરાજને નાનકડા અંકુશ વશમાં કરે છે, તેમ નાનકડા મંત્ર સિદ્ધ કરેલા હાય તેા સર્વે દેવાને વશ કરે છે. મત્રમાં શક્તિ આવી જાય પછી, ગુરુકૃપાદૃષ્ટિ માથી સાધક ઉપાસનામાં પ્રવૃત્ત થાય. પેાતાના ઈષ્ટદેવની પીડાની યાત્રા કરે અને ગુરુ દ્વારા પ્રાપ્ત સૂત્રરૂપ ઉપાસનાના પથને પ્રશસ્ત કરવા માટે વિવિધ સાધકની સેાખત કરે અને પ્રકટ પૂજા-પ્રક્રિયાઓને જોઈ ગુરુ આજ્ઞાનુસાર આગળ વધે. ગુરુ અને શાસ્ત્ર બંનેના આદેશોની કોઈ પણ રીતે અવહેલના ન થાય તે માટે સાધક સાવધાન રહે. સાધકની સિદ્ધિનાં ત્રણ લક્ષણૢા વિશેષરૂપે ધ્યાનમાં રાખવાં ઃ ૧. દાતા, ૨. ભેાક્તા, ૩. અયાચક વૃત્તિ. એટલે સાધક ઉદાર વૃત્તિથી દાન આપે, પાતે સારામાં સારી વસ્તુ માતાને અર્પણ કરીને ઉપચેગમાં લે અને કાઈ ની પાસેથી યાચના ન કરે. મનમાં સદા ભાવના કરે કે, याचे न कञ्चन, न कञ्चन वञ्चयामि, सेवे न कञ्चन समस्त निरस्तदैन्यः । लक्ष्ण वसे मधुरम िभजे वरस्त्री, देवी हृदि स्फुरति मे कुलकामधेनुः ॥ હું કાઈ ની પાસે યાચના ન કરુ', કાઈને છેતરુ' નહિ. સ` પ્રકારની દીનતાના ત્યાગ કરી કાઈ ખીજાની હું સેવા ન કરુ', ઘેાડાં પણ સારાં વસ્ત્રા ધારણ કરુ', મધુર ભાજન ખાઉ' અને ઉત્તમ સ્ત્રીને સેવું, કેમ કે, મારા હૃદયમાં મારી માતા કુટુ’ખની કામધેનુરૂપ નિવાસ કરે છે. કોઈ ઉપસમાંથી ઉપાસક ભય પામે નહિ, તે ખીજા દેવેને પણ માતાના સ્વરૂપમાં જ જુએ. સદા સર્વાર ટેસ્મિન પશ્યામ્યમ્વામિદેવાં તામ્। આ લેાકમાં સર્વાંપરિ એકરૂપા માતાને જ હું જોઉં છુ ’ એમ ચિંતવે અને પેાતાની બધી ક્રિયાએ માતાને અપ ણ કરે. ૮. ઉપાસનાના વિવિધ પ્રકારો : આમ્નાય અને સ'પ્રદાય ભેદથી ઉપાસનાના પ્રકારભેદ થાય છે. શ્રી પદ્માવતીની ઉપાસના ગુજરાતમાં અમુક રીતે ચાલે છે, તેા મારવાડમાં છેક વિશેષતા સાથે ઉપાસકે પ્રત્યેાગ કરે છે. દક્ષિણમાં હામ્બુર્નમાં પદ્માવતી મદિરમાં પૂજાના પ્રકાર જુદા જ દેખાય છે. ત્યાં માત્ર પ્રતિ પત્ર ઉપર રાજોપચારથી માતાજીની પૂજા થાય છે. તેમાં જે અભિષેક થાય છે, તેમાં જુદા જુદા મંત્રો વડે શ્રીફળનું જળ, કઢલીફ્ળ રસ, આમ્રફળ રસ, ઈક્ષુ રસ, દૂધ, દધિ, ગુડ, શકરા, વ્રત, ઉષ્ણેાદક, ગધેોદક, સુગંધ દ્રવ્ચેાદક ઇત્યાદિના ઉપયેગ થાય છે, તેમ જ આવરણુ પૂજા પણ વિધિસર થાય છે. માળવા અને ખીજા સ્થાને એ આવેલાં પદ્માવતીનાં મદિરામાં તે કેવળ પ્રતિક્રિન સ્નાનાદિથી પુજન થાય છે. ઘણા શ્રી આર્ય કલ્યાણ તમસ્મૃતિગ્રંથ, DIS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9