Book Title: Padmavati Aradhna
Author(s): Rudradev Tripathi
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 9
________________ જ નકજનનts Assess.aked domestost f reedoorsedeesassess stos, fasless show[287 આ રીતે ઘણુ સિદ્ધ સ્તોત્રો બીજા પણ મળે છે. તેમાં આચાર્યશ્રી અકલંકદેવ વિરચિત “અષ્ટોત્તરશતનામામાલિકા : સ્તોત્રરત્ન” ઘણું જ પ્રભાવશાળી છે. તેના માત્ર અમુક પાઠ કરવાથી જ સિદ્ધિ મળે છે. અંક યંત્ર જેમ કે, પંદરિયા, વિશા, પૈસઠિયા, અને બોંતેરિયાના આધારે પણ પદ્માવતીની આરાધના થાય છે. અને કેટલાક ઔષધપ્રોગો - ભવેતાર્ક, તણું જા, અપરાજિતા, રુદન્તી, મયૂરશિખા, સહદેવી, શિયાળશૃંગી અને મારી વડે પદ્માવતી ગાયત્રી અને બીજા મંત્રો વડે કરે છે. પાર્શ્વનાથ ભગવાનની શાસનદેવી હવાને લીધે (1) કલિકુંડ પાર્શ્વનાથ, (2) ધરણેન્દ્ર પાર્શ્વનાથ, (3) શીધ્ર સંપત્તિકર પાર્શ્વનાથ, (4) જીરાઉલી પાર્શ્વનાથ, (5) સ્તંભન પાર્શ્વનાથ (6) વશ્યકર, (7) પુત્રકર, (8) જગવલ્લભ, (9) સર્વકાર્યકર, (10) સંતિકર, (11) વિષ પહાર અને (12) વાદવિજયકર પાર્શ્વનાથની સાથે પણ પદ્માવતીની આરાધના થાય છે. 9. ઉપસંહાર : આ પૃથ્વી ઉપર કપવૃક્ષ છે, ચિંતામણિ છે અને કામધેનુ પણ છે, કિંતુ તે બધાં ભાગ્ય વગર મળતાં નથી. એટલે સાચા મનથી ગુરુ તથા ઇશ્વર પ્રત્યે નિષ્ઠા રાખી ઈષ્ટ વસ્તુ મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. મળ્યા પછી સદુપયોગ થાય, તે માટે સાવધાની રાખવી જોઈએ અને અહર્નિશ આત્મકલ્યાણ તથા જગતના કલ્યાણમાં મતિ કરવી એ સાધકનાં લક્ષણ છે. કેમ કે, માતાના શરણમાં ગયા પછી કાંઈ બાકી રહેતું નથી. તે પોતાના ભક્તને - ददातीष्टान् योगान् क्षपयति रिपून् हन्ति विपदो, दहत्याधीन् व्याधीन् शमयति, सुखानि प्रतनुते / ટાવવું ઢઢથતિ વિનર વિરહ, सकृद्ध्याता देवी किमिति निरवद्यं न कुरुते // - ઈષ્ટ ભેગની વસ્તુઓ આપે છે, શત્રુઓને નષ્ટ કરે છે, વિપત્તિઓને તે દેવી) દૂર કરે છે, માનસિક ચિંતાઓને બાળી નાખે છે, રોગોને શમાવે છે, સુખને વિસ્તાર છે, અંતરનાં દુઃખને હઠપૂર્વક હણે છે, ઇષ્ટ વિરહને પીસી નાખે છે એટલે આ જગતમાં એવી કઈ વસ્તુ છે કે, જેને એક વાર ભક્તિપૂર્વક ધ્યાન કરવામાં આવેલાં દેવી આપતા નથી? આ શી આર્યકરયાણાનો મસ્મૃતિગ્રંથ, D. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9