Book Title: Padarth Prakash Part 03 Author(s): Hemchandravijay Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 6
________________ પ્રસ્તાવના વિશ્વમાં મુખ્ય બે જ પદાર્થ છે. (૧) જીવ (૨) અજીવ. અજીવના પાંચ પ્રકાર છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાળ (૫) પુદ્ગલાસ્તિકાય. પુદગલ સિવાયના બીજા દ્રવ્યો અરૂપી છે જ્યારે એકમાત્ર પુગલ દ્રવ્ય રૂપી છે. વર્ણ-ગલ્પ-રસ–સ્પર્શ જેમાં હોય તે મુદ્દગલ કહેવાય છે. આ પુદ્દગલાસ્તિકાયને ઝીણે અંશ તે પરમાણુ છે. અનંતા પરમાણુઓ ભેગા થતાં સ્કન્ધ બને છે. પુગની વિવિધ પ્રકારની છવ્વીસ વર્ગણાઓ છે. તેમાંથી આઠ જ પ્રકારની વર્ગણાઓ જીવને ગ્રહણ યોગ્ય છે. દારિક, વક્રિય, આહારક વર્ગણાઓ ગ્રહણ કરી છે તે તે પ્રકારના શરીરની રચના કરે છે. - તેજસ વર્ગણાના પગલે પ્રતિસમય સંસારી જીવ ગ્રહણ કરી તેનું તેજસ શરીર બનાવે છે. જે શરીરમાં ઉષ્ણતાને ટકાવે છે તથા આહારાદિ પાચનમાં કારણભૂત બને છે. શ્વાસોશ્વાસ, ભાષા અને મને વર્ગણાના પુદગલેથી છવ શ્વાસશ્વાસની, બલવાન અને ચિંતનની ક્રિયા કરે છે. ગ્રહણચ્ચ સૌથી છેલી કામણવર્ગ છે. આ કામણવર્ગણના સ્કર વિશ્વમાં સર્વત્ર વ્યાપેલા છે. પ્રત્યેક સંસારી જીવ (ચૌદમાં ગુણસ્થાનક સિવાયના) પ્રતિસમય આ સ્કને ગ્રહણ કરે છે, આત્મા સાથે એકમેક કરે છે. આનું જ નામ કમબંધ છે. અને જીવ સાથે એકમેક થયેલા આ કામણપુદ્ગલ એ જ કર્મ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 130