Book Title: Nityakram Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 4
________________ પ્રસ્તાવના મુમુક્ષુબંઘુઓને નિત્ય ઉપયોગી એવી આ ‘નિત્યક્રમ’પુસ્તકની પુનરાવૃત્તિ પ્રગટ કરતાં આનંદ થાય છે. ૫. ઉ. ૫. પૂજ્ય પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર આ આશ્રમમાં ભક્તિ-સ્વાઘ્યાયનો ક્રમ ઘણાં વર્ષોથી નિયમિતપણે ચાલે છે; તે ક્રમની સંકલનારૂપ આ પુસ્તક છે. ટૂંક સમયમાં જ એનું પુનર્મુદ્રણ કરવું પડ્યું છે એ જ એની વધતી જતી ઉપયોગિતા સૂચવે છે. સર્વ મુમુક્ષુઓને આ પુસ્તકનો વિનયપૂર્વક સદુપયોગ આત્મશ્રેય સાધવામાં પ્રબલ નિમિત્તરૂપ બનો એ જ શુભેચ્છા. – પ્રકાશક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 312