Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 12
________________ ॐ શ્રીમદ્ સદ્ગુરવે નમોનમઃ Jain Education International શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ નિત્યક્રમ ( પ્રાતઃકાળની ભક્તિનો ક્રમ ઃ સમય ૪ થી ૬ા ) ૧. મંગળાચરણ અહો શ્રી સત્પુરુષકે વચનામૃતમ્ જહિતકરમ્, મુદ્રા અરુ સત્તમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્, ગિરતી વૃત્તિ સ્થિર ૨ખે દર્શન માત્રસેં નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક, સકલ સદ્ગુણ કોષ હૈ. સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ઘારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણમ્, અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ. સહજાત્મ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ, ગુરુભક્તિસે લહો તીર્થપતિપદ શાસ્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ, એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ-પરહિતકારણમ્, જયવંત શ્રી જિનરાજ-વાણી કરું તાસ ઉચ્ચારણમ્, ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સદ્દહે, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે. For Personal & Private Use Only ૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 312