Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri Author(s): Nitabai Swami Publisher: Mansukhbhai J Medani View full book textPage 5
________________ ૪ સ્વામી, વાણીમાં અજબ-ગજબનું પ્રભુત્વ ધરાવનાર, અને તેજસ્વીતાથી ચમકતા પ.પૂ. ગુરૂણીમૈયા જયાબાઈ સ્વામી... ભક્તિ ભાવથી, અંતરના ઉલ્લાસથી આપે સીંચેલુ આપથી જ પાંગરેલુ, ‘‘નિત નિત પ્રશ્નોત્તરી, આગમ જ્ઞાન ગંગોત્રી'' નામનું દશમું પુષ્પ આપના ચરણ-કમળોમાં સાદર સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. સમર્પણ ભાવથી જીવનમાં થાય વિકાસ, સમર્પણ ભાવથી અંતરમાં મળે પ્રકાશ, ગુરુકૃપાથી રિદ્ધિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ મળે સમર્પણથી ગુરુના દિલમાં મળે અવકાશ. ગુરુ-ગુરુણીના પાણિપદ્મમાં કૃતજ્ઞ ભાવે સમર્પણ આપની ચરણરજ, શિષ્યા નીતા” આર્યાPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 518