________________
૨. દંડક ક્યાં
ક્યાં લાભે ?
પ્ર. ૧. બે દંડક શ્રાવકમાં લાભ ? ઉત્તર :- ૧ તિર્યંચ પંચેન્દ્રિયનો + ૧ મનુષ્યનો દંડક પ્ર. ૨. બે દંડક ઔદારિક અવધિજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૩. બે દંડક ૧૦ પ્રાણધારી ઔદારિકમાં લાભ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૪. બે દંડક મનજોગી ઔદારિકમાં લાભ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૫. બે દંડક – મિશ્રદષ્ટિ ઔદારિકમાં લાભ ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૬. બે દંડક – ત્રણ વેદોમાં લાભ ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૭. બે દંડક છ લેગ્યામાં લાભ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૮. બે દંડક - ત્રણ ગાઉની અવગાહનામાં લાભ ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૯. બં દંડક - જુગલીયામાં લાભ? ઉત્તર :- એક પ્રમાણે