Book Title: Nay Praman Syadvad Vaccheno Sambandh ane Antar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૩૦ ] શ્રી જી. એ. જેન ચન્થમાલા વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. ૩૦ આ નય અને સ્યાદ્વાદના સંબંધને સૂચવનારા પદ્યનું નીચે મુજબ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે– પ્ર-શ્રુત એટલે ? ઉ૦-આગમજ્ઞાન તે શ્રત. પ્ર-શું બધું શ્રત એક જ જાતનું છે કે તેમાં જાણવા જે ખાસ ભેદ છે? ઉ૦-ભેદ છે. પ્રવે-તે કયો? ઉ૦-શ્રુતના મુખ્ય બે ભાગ પાડી શકાય. એક તે અંશગ્રાહી વસ્તુને એક અંશથી સ્પર્શ કરનાર અને બીજે સમગ્રગ્રાહી વસ્તુને સમગ્રપણે ગ્રહણ કરનાર. અંશગ્રાહી તે નયશ્રુત અને સમગ્રગ્રાહી તે સ્યાદ્વાદશ્રુત. આ કથનને વધારે સ્પષ્ટ કરીએ. કેઈ એક તસવ પ્રતિપાદન કરનાર એક આખું શાસ્ત્ર, આખું પ્રકરણ કે આ વિચાર તે તે તરવ પૂરતું સ્યાદ્વાદકૃત અને તેમાંના તે તત્વને લગતા જુદા જુદા અંશો ઉપરના ખંડ વિચારે તે નથુત. આ વિચારે એક એક છૂટા છૂટા લઈએ ત્યારે નયકૃત અને બધાનું પ્રસ્તુત તત્વ પરત્વે એકીકરણ તે તે સ્યાદ્વાદશ્રત. કેઈ એક તવ પરત્વે નય અને સ્યાદ્વાદશતનો જે આ ભેદ તે જ સંપૂર્ણ જગત્ પરત્વે ઘટાવી શકાય. ર૦-દાખલો આપી સમજાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11