Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai
View full book text
________________
તે બાવરી નવસર્જાજાળ. |
(૮)
,
अजीवो ॥५॥ (इत्यजीवतत्त्वम्) सायं सुरनरतिरियाऊ, सुरनराणं गई य अणुपुदी । ओरालविवाहार-तेअकम्मइग पण देहा ॥६॥ आइतितणूणुवंगा, पणिदि मुहवण्णगंधरसफासा । संघयणवजरिसहं, समचउरंसं च संठाणं ॥ ७॥ तस बायर थिर पत्तेय, पज्जआइज्जसुभगमुभमुसरं । जस तित्थंकर निम्माण, अगुरुलहुआयवुज्जोयं ॥८॥ परघा ऊसास सुभखगइ, उच्चं इय पुण्णतत्त बायाला । (इति पुण्यतत्वम् ) पावंमि मइसुओही-मणपज्जब ૪ પ્રકારે છે. આ રીતે “અજીવ( તત્વ) ” ૧૪ પ્રકારે થયું. (૪-૫ ) શાતા વેદનીય, દેવ-નર-તિર્યગાસુ, દેવ–નરગતિ, દેવ-નરનુવ, દારિક, વૈક્રિય, આહારક, તેમજ અને કામંણ એ પ શરીર, પ્રથમ ૩ શરીરના ૩ અંગે પાંગ, પંચેન્દ્રિયજાતિ, શુભવ-ગલ્પ-રસ-સ્પર્શ, વર્ષાનારા સંધાયણ, સમચતુરમ સંસ્થાન, રસ, બાદર, સ્થિર, પ્રત્યેક, પર્યાપ્ત, આદેય. સુભગ, શુભ, સુસ્વર, યશ, તીર્થકર, નિર્માણ, અથરૂલઘુ, આત૫, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છવાસ, શુવિહાગતિ, અને ઉંચગેત્ર આ પ્રમાણે “પુણ્યતત્વ ” અરે ભેદે છે. (૬-૭-૮) મતિશ્રત-અવધિમન:પર્યવ-કેવલ એ પજ્ઞાનનાં ૫ આવરણો, ચક્ષુઅચક્ષુ-અવધિ-કેવલ એ ૪ દર્શનના ૪ આવરણે, નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, ત્યાનધિ, અશાતાદનીય, મિથ્યાત્વ, ક્રોધ-માન-માયા અને લેંભ એ 8 ના પ્રત્યેકના અનન્તાનુબધિ-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ-સંજવલન એમ ૪-૪ ભેદ હેવાથી ૧૬, પુરૂષ–સ્ત્રી-નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા, નરકાયુ, નરક-તિર્યગતિ, એકેન્દ્રિય–દ્વીન્દ્રિય–ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિયજાતિ, અવળું ત્રસદશક (સ્થાવરદશક) અશુવિહાયોગતિ, અશુભવર્ણાદિ ૪, રાષભનારા, નારાચ, અર્ધનારાચ, કાલિકા, છેવ સંઘયણે ન્યગ્રોધ, સાદિ, વામન જ દંડક (સંસ્થાને ), નીચ ગોત્ર, વિય–દાન-લા
Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 250