Book Title: Munisuvratswami Charitam
Author(s): Vinaychandrasuri, Vikramvijay, Bhaskarvijay, Jayantvijay
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir o. જે કે 6 ધન્યવાદ અને આભાર વર્તમાન અવસર્પિણીના વીસમા તીર્થપતિ શ્રીમુનિસુવ્રતસ્વામીના ચરિત્રના આ સંસ્કૃત-કાવ્યગ્રન્થના પ્રકાશનને શ્રુતાનુરાગિ સજ્જનોના હસ્તકમલમાં સમર્પિત કરતાં અત્યન્ત હર્ષ થાય છે. આ પ્રકાશન દ્વારા શ્રતભક્તિના માર્ગમાં એક કદમ અમે આગળ વધીયે છીએ. આ ગ્રન્થના પ્રકાશનમાં, ૫, ગુરૂદેવના શિષ્યરત્ન પૂ. પાઠક-પ્રવર શ્રીમજયન્તવિજયજી ગણિવરના સદુપદેશ અને પ્રેરણ દ્વારા નિસ્ર લિખિત સદ્દગૃહસ્થોએ અમને દ્રવ્યસાહાઓ કરી છે. શ્રુતારાધનના સહભાગી મહાનુભાવોનાં નામ નીચે મુજબ છે – સાહાચક સજ્જનોનાં શુભનામો ૫૦૧ શાં. શંકરલાલ જેઠાલાલ બારામતી. | વિજયાબેન નિહાલચંદ ખંભાત. ૦ શા. વણચંદ કેશવજી મહેતા ઈડર. શા. મણીલાલ પ્રેમચંદ કીનખાબવાલા. ખેતરપાલની પોળ, હી. જયંતિલાલ મણીલાલ અમદાવાદ, ૦૦ શા. નેમચંદ પાનાચંદ ચોકશી ખંભાત. ૨૫૦ શા. બેચરભાઈ હરીચંદ પાલનપુરવાલા મુંબઈ ૨૦૦ શા. શાંતિલાલ ભોગીલાલ દલાલ ખંભાત. ૨૦૦ શા. રમણલાલ છોટાલાલ રાળજવાલા ખંભાત. ૨૦૦ ભણસાલી ગીરધરલાલ રતનલાલ ગામ કરમાનશવાલા (મારવાડ ) હાલ ખંભાત. ઉક્ત મહાનુભાવોની સાહાયના અલવડે જ આવી મોંઘવારીમાં પણ આવું સુંદર પ્રકાશન થઈ શક્યું છે. ઉપદેશક પૂ. પાઠકપ્રવરનો તથા સાહાટ્યક સજજનોને, ધન્યવાદપ્રદાન કરવા પૂર્વક અને અન્તઃકરણથી આભાર માનીએ છીએ. -પ્રકાશક છે - o For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 330