Book Title: Munisuvratswami Charitam
Author(s): Vinaychandrasuri, Vikramvijay, Bhaskarvijay, Jayantvijay
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * प्रास्ताविक * * श्रीमुनि અહત તપાગચ્છીય સૈદ્ધાન્તિક 'શ્રીમુનિચન્દ્રસૂરિના શિષ્ય શ્રીરનસિંહસૂરિજી, તેમના ગુરુ છે, ગ્રન્થકારની ‘કાલિકાसुव्रतस्वामिચાર્યસ્થા’ નામની અન્ય કૃતિ છે, તેમાં, અન્તમાં, “ રિરીf સૌને વિનયચંદ્રનામેગે” એ રીતે, શ્રીરવિપ્રભસૂરિજીના શિષ્ય તરીકે પોતાને ગણાવ્યા છે. ઉદયાસિંહસૂરિજીકૃત “ધર્મવિધિ’ ગ્રન્થનું સંશોધન, શ્રીવિનયચન્દ્રસૂરિએ કર્યું છે, તેનો નામોલ્લેખ चरितम् jજી કરતાં, ધર્મવિધિકાર પણ, “બreગ્યરયિurrગવતિ નરમદનમાસ: ? આમ જણાવી, શ્રીરવિપ્રભસૂરિનો નામોલ્લેખ કરે છે. શ્રીવિનયચન્દ્રસૂરિજી, અન્યાન્ય ગુજરાતી કૃતિઓમાં તથા શ્રીદીપાલિકાકલ્પમાં, શ્રીરનસિંહસૂરિના શિષ્ય તરીકે સ્પષ્ટપણે પોતાને જણાવે છે, એ પરથી અમાફ એવું અનુમાન છે કે-શ્રીરવિપ્રભસૂરિજી ગ૭પતિ હશે એટલે તેમને પણ ગુરૂ તરીકેનો ( ઉલ્લેખ કવચિત્ થન્થોમાં કર્યો હશે, તેમનાં ગુરૂ શ્રીરભાસંહસૂરિજી હોવાં જોઈએ, એવું અમારું મન્તવ્ય છે. તેમણે સંશોધિત કરેલી ‘ધર્મવિધિ’ વિ. સં. ૧૨૮૬ માં રચાયેલી છે. તેમની પોતાની કૃતિ “કલ્પનિરૂક્ત” સં. ૧૩૨૫ માં” અને દીપાલિકાકલ્પ’ સં. ૧૭૪૫ માં રચાયેલ હોવાથી, શ્રીવિનયચન્દ્રસૂરિજીનો સત્તા સમય, વિક્રમની તેરમી શતાબ્દિને ૦િ ઉત્તરાર્ધ અને ચૌદમી શતાબ્દિનો પૂર્વાર્ધ છે. એ સુનિશ્ચિત છે. શ્રીમલ્લિનાથચરિત, મુનિસુવ્રતસ્વામિચરિત અને શ્રી પાર્શ્વનાથચરિત ( અપ્રકટ) નામક ચરિત્રો ઉપરાંત, અન્ય તીર્થંકર દેવોના ચરિત્રોની પણ ૨ચના તૈઓ શ્રીમદે કરેલી હોય તેમ અનુમાન થાય છે. આ સિવાય કહપનિરૂક્ત, કાવ્યશિક્ષા, કાલકાચાર્યકથા, દીપાલીકાકહ૫ ઈત્યાદિ અનેક ચન્થોનું ગુફન તેમણે કર્યું છે. ‘વિંશતિપ્રબંધકાર’ તરીકેની તેમની ખ્યાતિ, અન્ય ચળ્યો પણ હશેજ એમ સૂચવી જાય છે. ગુજરાતી કાવ્યો પણ તેમણે રચ્યાં છે. નેમિનાથ ચતુપદ્રિકા અને ઉપદેશમાલાકથાનકછપય નામક બે કાવ્યોની નોંધ જેનગુર્જર કવિ. ભા. ૧ માં લેવાયેલી છે. ૧ શ્રીનેમિચન્દ્રસૂએિ તેમને આચાર્ય પદારૂ કર્યા હતા, તેમના વિદ્યાગુરૂ વિનયચન્દ્ર પાઠક હતા, બાલકુમાર પાસે દીક્ષા લઈ અખંડ બ્રહ્મ શ્રતનું પાલન કર્યું હતું. તેઓ વિદ્વાન તથા વાદી હોવા ઉપરાંત ઉગ્ર તપસ્વી પણ હતા. સૌવીર (કાંજી) પીને તેઓ રહેતા એટલે “સૌવીરપાયી” કહેવાતા. તેમની આજ્ઞામાં, પાંચસો બમણો અને અનેક સાવી હતી. પાટણુમાં સં. ૧૭૮ માં, તેમનો સ્વર્ગવાસ થયો હતો. ૨ પાનપ્રાચભાંડાગારીયમન્થસૂચી. પ્રથમ ભાગ ૫. ૨૬. આમાણે, ટીકા સહિત પુકલ ત્રિશિકા• નિગોદશિકા આદિ મન્યો બનાગ્યાં છે. I 9 || For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 330