Book Title: Metefar Upchar ane Dhwani Author(s): Ramesh S Betai Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 2
________________ ટ રમેશ બેટાઈ आरोपो रूपकम् । न च तस्या सादृश्ये सम्बन्धान्तरे वा कश्चिद्विशेषः येनेकत्रालंकारतापरत्रतद्भाव इति स्यात् । ન સવૃધાન્તનિમિત્ત બાયોપોઢંઢા તથા વન્દિત ........ सादृश्यसम्बन्धनिबन्धनायाः अलंकृतित्वं यदि लक्षणायाः। साम्येऽपि सर्वस्य परस्य हेतोः सम्बन्धमेदेऽपि तथैव युक्तम् ॥ એકબીજાથી અત્યન્ત જુદા એવા પદાર્થો વચ્ચે પણ કવિકપિત, અતિશય સાદશ્યના ગૌરવના યોગે ભેદની પ્રતીતિ માત્ર સ્થગિત થઈ જાય, તેને ઉપચાર કહે છે. વિશ્વનાથની ઉપચારની આ સમજે એ સિદ્ધ થાય છે કે કવિઓ પોતાના ક૯પનાના સમયે પરસ્પર અત્યન્ત જુદા દેખાતા પદાર્થો વચ્ચે પણ સાદસ્યનો અતિશય સાધી આ ભેદની પ્રતીતિ કાવ્યાનુભવના સમયે દૂર કરી દે છે. આ અત્યન્ત સદશ્ય એ કાવ્યનું એક વિલક્ષણ તવ બની રહે છે. અને “ આરોપ એટલે રૂપક” એટલું વિધાન કર્યા પછી મેટફરના ખ્યાલની ચર્ચા આપણે આગળ કરીએ ત્યારે વિશેષ પ્રતીત થશે કે તેને સમાનાર્થ ગુજરાતી શબ્દ “રૂપક” નહીં પરંતુ “ઉપચાર' એ જ વધારે ઉચિત છે. મેટેફર-ઉપચાર-પાશ્ચાત્ય ખ્યાલ : સતત પરિવર્તનપર, પ્રગતિશીલ અને વૈવિધ્યપૂર્ણ એવાં પાશ્ચાત્ય કવિતા અને આલોચનામાં સ્વાભાવિક રીતે જ ઉપચારને ખ્યાલ સમય સાથે સતત બદલાતો રહ્યો છે. આ છતાં લેટા અને એરિસ્ટોટલના સમયથી આજ સુધી ક્રમશઃ અને સુવ્યવસ્થિત રીતે ઉપચારનો ખ્યાલ ઉત્ક્રાન્ત થત રહ્યો છે એમ કહેવું મુશ્કેલ છે. અભિગમ અને ખ્યાલ બંનેની બાબતમાં ઉપચારને અર્થ વ્યવસ્થિત રીતે વિકસ્યો નથી. રાજ કહે છે– “Aristotle's comparison of metaphors with riddles, besides suggesting that every methaphor contains a submerged riddle, confronts us with the related possibilty that there is something inherently puzzling about metaphor as a class or genuspara 24 (9414 Hi inherenty puzzling as a class or genus ની વાત છે, તેનું રહસ્ય ઉકેલવાનો જ પ્રયત્ન જાણે અનુગામી આ લાયકે એ કર્યો છે. Metaphor એ શબ્દ મૂળ બાબત ટેરેસ હકસ કહે છે “ The word 'metaphor' comes from the Greek word 'metaphora' derives from ‘meta' meaning 'over', and 'pherein ''to carry'. It refers to a particular set of linguistic processes whereby aspects of one object are carried over' or transferred to another object so that the second object is spoken as if it were the first." '** અને “Figurative language deliberately interferes with the system of literal usage by its assumption that terms literally connected with one Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13