Book Title: Metefar Upchar ane Dhwani
Author(s): Ramesh S Betai
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 8
________________ રમેશ બેટાઈ સ્વતંત્ર વિસ્તીર્ણ અભ્યાસમાં આવા પ્રયોગો સમાન્તરે રીતે પાથાત્ય સાહિત્યોમાંથી પણ બતાવી શકાય. આ કારણે જ આધુનિક ઉપચારથી મુગ્ધ બન્યા છે. મરેનું વિધાન છે. – "Metaphor is as ultimate as speech itself, and speech is as ultimate as thought. If we try to penetrate them beyond a certain point, we find ourselves questioning the very faculty and instrument with which we are trying to penetrate them."!? - આથી જ સી. ડે. લેવિસના મતે ઉપચાર એ “કવિતાને જીવનસિદ્ધાંત, કવિની મુખ્ય ભાષા, કવિનું ગૌરવ” બની રહે છે. અને નર્મન બ્રાઉન પણ કહે છે– “Everything is only a metaphor; there is only metaphor." આ સંદર્ભમાં હોકષ રિચર્ડસનને મત આ રીતે ટાંકે છે– “Accordingly language"...... is utterly unable to aid us except the command of metaphor which it gives' and that is why Aristotle...argued that a command of metaphor is by far the most important to master and "the mark of great natural ability."12 ઉપચાર અને વ્યંજના : ઉપચારનો આ અભિગમ, તેના આ અનેકવિધ અર્થો અને તેને સર્જનક્રિયા પર પ્રભાવ તથા વાયકને આસ્વાદનમાં સહાય વગેરેને ખ્યાલ કરતાં એ સ્પષ્ટ થશે કે ઉપચારના આ અર્થે પાશ્ચાત્યોના “ સજેશન”ના ખ્યાલની બહુ નજીક છે, કેટલેક અંશે જાણે ભારતીય કાવ્યમીમાંસાના ખ્યાલોની પણ પાશ્ચાત્ય આલે ચનામાં અને ખી ભાત પાડતા તેના પ્રખ્યાત વિવેચન ગ્રંથ Seven Types of Ambiguityમાં એમસન કહે છે– "Ambiguity implies a dynamic quality in language which enables to be deepened and enriched as various "layers' of it become simultaneously available."13 અને યોગ્ય રીતે જ ઉમેરે છે કે – “All good poetry is ambiguous sense. It contains “a feeling of generalisation from a case which has been presented definitely."" અને " What often happens when a piece of writing is felt to offer hidden riches is that one phrase after another lights up and appears as the heart of it; one part after another catches fire."14 કવિ કહે છે તેના કરતાં તે દ્વારા તે જે કહેવા માગે છે, તેના ગૂઢ સૌન્દર્યની સમૃદ્ધિ કવિવાણીમાં વ્યંજિત થાય છે, તે વાચકહૃદયે પ્રત્યાયન પામતાં કલ્પના, અનુભૂતિ, વર્ણન, વિચાર, ઘટના, પરિસ્થિતિ, ભાવ, અલંકાર, વાતાવરણ, ગમે તે સ્વરૂપે સૌન્દર્ય–સંપન્ન બની, વાચકના ચિત્તને આકષી, તેને આનંદની અનુભૂતિ કરાવી શકે છે. પરંતુ એપ્સનને મતે તે હોય છે એમ્બીચુઅસ. આ એબીડ્યુઈટીમાં પણ ઉપચાર કવિને અત્યન્ત ઉપયોગી થાય છે. વાસ્તવમાં ઉપચાર વયં પણ એક એ ગ્યુએસ પ્રયોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13