Book Title: Metefar Upchar ane Dhwani Author(s): Ramesh S Betai Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 5
________________ મેટેફર (Metaphor) ઉપચાર અને ધ્વનિ with the theme or purpose. They must not be far-fetched or strange, and should make use of words which are beautiful themselves." અલંકાર તરીકે અહીં મેટફર પાસેથી આટલાં લક્ષણેની અપેક્ષા રાખવામાં આવી છે–ચારુત્વ, સ્પષ્ટતા, બૌદ્ધિક આનંદ, આશ્ચર્યજનક સમ્ય, વિષય સાથે સંવાદિતા, અતિરેકનું નિવારણ, સ્વયં સંદર શબ્દપ્રયોગો વગેરે. ઉપચારને અલંક ૨ તરીકે મીમાંસવા ઉપરાન્ત આ વિધાન એ આગન્તુક ભાવિના એંધાણ આપી દે છે, જ્યારે માત્ર અલંકાર મટી જઈને મેટફર કાવ્યસર્જન અને કાવ્યપ્રભાવમાં અત્યંત વ્યાપક અને ઘણું બધું વિશેષ બની રહે છે. અલંકાર તરીકે અને વ્યાપક નોધપાત્ર કાવ્યતત્ત્વ તરીકે ઉપચારનું સથાન કાવ્યમાં સ્થિર, સુદઢ અને અત્યંત આકર્ષક બની રહે છે. કવિવાણી વિષે આધુનિક વિવેચક રિચર્ડસનું વિધાન છે કે – “ We shall do better to think of a meaning as though it were a plant that has grown - not a can that has been filled or a lump of clay that has been moulded.” અને “But where the old Rhetoric treated ambiguity as a fault language in language, and hoped to confine or eliminate it; the new rhetoric sees it able consequence of the powers of language and as the indispensable means of most of our most important utterances especially in Poetry and Religion.rou આ પછી મેટફરને તેના આધુનિક અર્થમાં રજૂ કરતાં તે કહે છે— "...... The co-presence of vechicle and tenor results in a meaning (to be clearly distinguished from the tenor) which is not attainable without their interaction." આગળ વધીને ચિડૂસ તો એટલે સુધી કહે છે કે મેટફરમાં અનર્ગત થાય છે.– “All cases where a word gives us to two ideas for one, where we compound different ideas of the word into one, and sp thing as if it were another." આટલા પરથી એ સ્પષ્ટ થાય છે કે મેટેકરને ખ્યાલ સમયની ગતિ સાથે વધુ ને વધુ વ્યાપક બનતો ગયો છે અને સારી રીતે બદલાયો છે. પ્રથમ એક સાદશ્યમૂલક પછી અલંકારોનો અલંકાર બનેલ તે હવે કાવ્યનું એક એવું તત્ત્વ બની રહે છે જે કવિવાણીને તેની વિલક્ષણ ભાવસભરતા, કાવ્યર્થ અને સૌંદર્યની સાધનામાં એક અનેરી અભિવ્યક્તિ અને વિલક્ષણ સાર્થકતા આપે છે. અત્યન્ત આત્મીય રીતે યુક્ત બે પદાર્થોના પ્રાયઃ અવિનાભાવ સમા બની જતા સંબંધને વ્યક્ત કરવા સાથે તેનામાં વ્યક્ત નહીં એવા કવિના ઉદિષ્ટ અર્થોને તે વાચા આપે છે. આ સાદસ્ય પ્રકૃતિનાં બે ત, માનવ અને માનવ, માનવ અને પ્રકૃતિ, પ્રકૃતિ અને માનવ, માનવભાવને પ્રકૃતિ પર સમારોપ, પ્રકૃતિના વિલક્ષણ ચારુત્વને માનવભાવ પર પ્રભાવ વગેરે અનેક રૂપે કાવ્યમાં વ્યક્ત થાય છે. શેકસપિયરના “કિંગ લિયર'માં પ્રમત્ત લિવર પર વરસાદનાં તેફાનેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13