Book Title: Margdarshini Author(s): Madhusudan Modi Publisher: Gautam Prakashan View full book textPage 5
________________ પરિશિષ્ટા, ઉપરની જરૂરિયાતને પૂરેપૂરી રીતે પહોંચી વળાય એવી રીતે રચવામાં આવેલાં છે. દરેક ફ્રાનુ ટિપ્પણુ પ્રમાણભૂત, ઉપયોગી અને સરળ થાય એ તરફ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રત્યેક વિદ્યાર્થી –હાશિયાર તેમ જ સામાન્ય-આના સારી રીતે લાભ લઈ શકે તે રીતે આ પુસ્તકની રચના કરવામાં આવી છે. અનુભવી શિક્ષા અને બહાળા વિદ્યાર્થી વગે આ પુસ્તક્ને પ્રમાણભૂત ગણી વર્ષોવર્ષ સારે। આવકાર આપ્યા છે; અને અમને ખાતરી છે કે તેમની કદર અને ગણુના જરૂર આ પુસ્તકથી અમને મળશે જ. ગ્રંથ કાળજી પૂર્વક રચાયા છે, છતાંય મુદ્રણદોષ કે અન્ય દોષ કાઈ રહ્યા હોય તે વાચક જરૂર અમારા ધ્યાન ઉપર લાવે. મધુસૂદન માદીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 370