Book Title: Margdarshini Author(s): Madhusudan Modi Publisher: Gautam Prakashan View full book textPage 4
________________ પ્રસ્તાવના એસ. એસ. સી. ના સંસ્કૃતના અભ્યાસક્રમ નીચે પ્રમાણે છેઃ ૧. ભાષાંતર ઃ ગદ્ય અને પદ્મ વિભાગનું; ૫ માર્કની જણાવેલ શબ્દ–તાંષ સાથે. ૫૦ માર્ક્સ ૨. વ્યાકરણ : ( i ) ધેારણુ ૯, ૧૦, ૧૧, માં થઈ ગયેલું સસ્કૃતનું વ્યાકરણ : નામ તથા સર્વનામનાં રૂપાખ્યાના, ક્રિયાપદનાં રૂપાખ્યાન, કૃદંતા વગેરે. ૧૦ માક (ii) ટેક્ષ્ટમાં આવેલા સમાસાના વિગ્રહ. ૫ માક્ર ( ni ) ટેક્ષ્ટ ઉપરથી સુધારવાનાં તથા જણાવ્યા પ્રમાણે ફેરફાર કરીને લખવાનાં વાક્રો; સંધિ વગેરે સાથે. ૫ માસ ૩. સંસ્કૃતના બહારના ફકરાનુ` ગૂજરાતીમાં ભાષાંતર. ૨૦ માર્કસ ૪. સુભાષિતા–વિશદ કરવાં અને વિસ્તારવાં અથવા ગૂજરાતીમાંથી સંસ્કૃત કરવાને બહારના ફકરો. ૧૦ માક્ર ૧૦૦ માર્કસ વિદ્યાર્થીએ આ માટે પરિશિષ્ટ નં. ૧૦ જેવું; તેથી તેને સંસ્કૃતના પ્રશ્નપત્ર કેવા નીકળે છે તેને આદશ મળી રહેશે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 370