________________
પ્રસ્તાવના
એસ. એસ. સી. ના સંસ્કૃતના અભ્યાસક્રમ નીચે પ્રમાણે છેઃ ૧. ભાષાંતર ઃ ગદ્ય અને પદ્મ વિભાગનું; ૫ માર્કની જણાવેલ શબ્દ–તાંષ સાથે.
૫૦ માર્ક્સ
૨. વ્યાકરણ :
( i ) ધેારણુ ૯, ૧૦, ૧૧, માં થઈ ગયેલું સસ્કૃતનું વ્યાકરણ : નામ તથા સર્વનામનાં રૂપાખ્યાના, ક્રિયાપદનાં રૂપાખ્યાન, કૃદંતા વગેરે. ૧૦ માક (ii) ટેક્ષ્ટમાં આવેલા સમાસાના વિગ્રહ.
૫ માક્ર
( ni ) ટેક્ષ્ટ ઉપરથી સુધારવાનાં તથા જણાવ્યા પ્રમાણે ફેરફાર કરીને લખવાનાં વાક્રો; સંધિ વગેરે સાથે.
૫ માસ
૩. સંસ્કૃતના બહારના ફકરાનુ` ગૂજરાતીમાં ભાષાંતર. ૨૦ માર્કસ ૪. સુભાષિતા–વિશદ કરવાં અને વિસ્તારવાં
અથવા
ગૂજરાતીમાંથી સંસ્કૃત કરવાને બહારના ફકરો.
૧૦ માક્ર
૧૦૦ માર્કસ
વિદ્યાર્થીએ આ માટે પરિશિષ્ટ નં. ૧૦ જેવું; તેથી તેને સંસ્કૃતના પ્રશ્નપત્ર કેવા નીકળે છે તેને આદશ મળી રહેશે.