Book Title: Manna Bhedo ane Tene Vash Karvana Saral Upayo
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 13
________________ પરાધિક લેખસંગ્રહ [ ૧૫૧ પડે છે અને પ્રથમ કરતાં ઘણી સારી રીતે તે નવીન વિચારે કરી શકે છે. આ સર્વ વિચારની ઉત્પત્તિનું મૂળ આપણે આત્મા છે. સત્તામાં રહેલી શક્તિઓ આવા વિચારે દ્વારા બહાર આવે છે. આટલી વાત યાદ રાખવી કે--અનેક વિચારે કરનારમાં પરસ્પર જે વિષમતા કે ન્યુનાધિતા દેખાય છે તે સત્તાશક્તિની ન્યૂનતાને લીધે નહિ, પણ સાધનની અગ્યતાને લીધે થાય છે; માટે પૂર્ણ સાધન મેળવી પ્રયત્ન કરનાર વિજ્યી નિવડશે.” પિતાના મનને પ્રતિકૂળ થઈ પડે તેવાં-ક્ષેભ થાય તેવાં નિમિત્તોને પણ દૂર કરવાં અર્થાત્ સારાં નિમિત્તો ઊભાં કરી દેવાં. વળી અભ્યાસીઓએ આ વાત વારંવાર સ્મરણમાં રાખવી કે–અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરી છે. એક દિવસને અભ્યાસ ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખોટ ખમવી પડે છે તેટલી હાનિ પહોંચે છે. વિચારની સ્થિરતા થયા પછી આ નિયમિતતાની એટલી બધી જરૂર રહેતી નથી. મનની અસ્તવ્યસ્ત સ્થિતિ અને તેના નાશને ઉપાય-જે માણસે વિચારશક્તિને ખીલવતા નથી તેઓના મનમાં ઘણા અસ્તવ્યસ્ત વિચારે છેય છે. કોઈ પણ ફળપ્રાપ્તિના આશય વિના વારંવાર તેઓ જેમ-તેમ વિના પ્રજને જેવા–તેવા વિચારો કર્યા કરે છે અને પ્રેર્ય-પ્રેરક ભાવની ભિન્નતા તેઓમાં રહેતી નથી. એક જંગલી માણસ કે અજ્ઞાન પશુ આડુંઅવળું વિના પ્રજને જેમ-તેમ ફર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17