Book Title: Mangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Author(s): Vasantprabhashreeji
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch

View full book text
Previous | Next

Page 450
________________ વડગચ્છની વિભૂતિઓ [ ૩૮૧ ] ગચછના નામે પરાવર્તન પામેલા વડગચછની એ વિરલ વિભૂતિ હતા. પોતાની આત્મશકિત સ્કુરાયમાન કરી જેને શાસનની જયપતાકા ફરકાવી હતી. તેમના સમયમાં પ્રતિમા ઉત્થાપક લેકાગચ્છ, કડવા મતિ, ત્રાષિમતિ, વિજયામતિ વગેરે પંથ પ્રવર્યા. એ સમયમાં શ્રી પાચંદ્રસૂરિ એટલા બધા જોરદાર, મહાપ્રભાવક, મહાનામાંકિત અને પ્રખર પ્રતિભાશાળી હતા કે શ્રીમન્નાગપુરીય બૃહત્તપાગચ્છ તેમના જ નામથી ઓળખાવવા લાગ્યા ! કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ, મેવાડ વગેરે અનેક પ્રદેશમાં વિહાર કરી ધર્મોપદેશથી જૈનધર્મની ખૂબ સુંદર પ્રરૂપણ કરી હતી. અને જપમ લ બનાયાસવાળા યુગપ્રધાન આચાર્યદેવે પોતાની કવિત્વશકિતથી અનેક પ્રકરણ રત્ન, સક્ઝા, સ્તવને, થેયે, રાસાએ વગેરેની તેમ જ સંસ્કૃત પ્રાકૃત ભાષામાં પણ સુંદર રચનાઓ કરી સાહિત્યની અનુપમ સેવા બજાવી હતી. તેમણે મુખેતગેત્રીય રજપુતને ઓસવાળ બનાવ્યા. અને જૈન ધર્માનરાગી કર્યો. રજપુતાને જૈનધર્મી ઓસવાળ બનાવનાર આ છેલ્લા આચાર્ય થયા છે. તે પછી આવી સમર્થતા કોઈનામાં જોવામાં આવી નથી, તેવું જોવાય છે. માલવ દેશમાં ચંડાલેને પ્રતિબંધ આપી હિંસા છેડાવી દયાળુ બનાવ્યા. સિદ્ધપુર પાસેના ઉનાવા ગામમાં (મીરા દાતાર ) પાંચસો ઐશરી વાણીયાઓને જેનધમી બનાવ્યા. તેમ જ રાધનપુરમાં કેટલાક કસાઈઓ ત્યાંના નવાબની આજ્ઞાથી એક રૂષ્ટ પુષ્ટ ગાયને મારવા કસાઈખાને લઈ જતા સ્પંડિલ ભૂમિથી પાછા કરતાં તેઓશ્રીએ જોયા અને ગાય પ્રત્યે કરૂણાભાવ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470