Book Title: Mahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Author(s): Babu Chothmal Chindaliya
Publisher: Babu Chothmal Chindaliya

View full book text
Previous | Next

Page 13
________________ (૪) ઉમે પૂર્ણ કરવા ભણું આ દહેરાસર બાંધવાનું બન્યું. અને અંજનશલાકા સહિત પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. સં. ૧૯૪૯ માહ શુદિ ૧૦ તે સર્વ સંઘને સુખશાંતિવાળા ફળદાયિ હે. ધનવસી ટુંકના કિલાના દરવાજા તથા બારી | દરવાજાનું વર્ણન આ ટુંકના દહેરામાં પ્રવેશ કરવાને મુખ્ય માટે દરવાજે ઉત્તર દિશામાં છે. બીજો બારી દરવાજે શેત્રુજા ઉપર જવાનું છે તે પશ્ચિમ દિશામાં છે. આ બારીના સામે એક મેટે દરવાજે પૂર્વ તરફને છે. તે દરવાજેથી આ દહેરાંના કામકાજ માટે ગાડાં પ્રમુખ આવાગમન થતા હતા. પણ તે હાલ બંધ રાખે છે. નિચેના ગાળામાં એક બારી છે. તેમાં રાત્રિના દહેરાના માણસને જરૂરી કામ માટે આવ-જા કરે તેમ રાખ્યું છે. આ બારી સામે પશ્ચિમ તરફની બારી છે. તે બંધ રખાય છે. એમ કિલ્લાને પ્રથમથી પાંચ મોટા-નાના દરવાજા મૂકેલા છે. શ્રીમતિ મહેતાબકુમારી જિનેંદ્રપ્રાસાદ યાને ધનવાસી ટુંક બંધાવવાને આદ્ય મુનિમ નાથાલાલે કેટલુંક કામ કર્યું. બાદ નારણુજીએ પૂર્ણ કરાવ્યું. બાદ મહારાજ બહાદુરસિંહજી બાબુસાહેબે આ પાલીતાણાના દહેરાં માટે એક

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 268