Book Title: Mahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Author(s): Babu Chothmal Chindaliya
Publisher: Babu Chothmal Chindaliya

View full book text
Previous | Next

Page 14
________________ ( ૫ ) અચ્છા મેનેજરની જરૂર જાણીને પેાતાના પાસે અને મરહુમ બડા બાજીસાહેબ પાસે કેળવાયેલા સબધી ચાથમલજી ચિ'ડાલિયાની નિમણુક સ'. ૧૯૭૭ માં કરીને માકલાવ્યા. જે અદ્યાપિ પર્યંત કાળજીપૂર્વક તન, મન વડે કારાખાર ચલાવતા રહી આ ધનવી ટુકની ઉજળામણુ અને સ્વચ્છતા તથા પવિત્રતા અનાશાતનાપૂર્વક વૃદ્ધિ પમાડી છે. કે જેની ખાખર જોટો નથી. કબહુના -. શ્રી મહેતાપ્રકુમારી જિનેન્દ્રપ્રાસાદ દહેરાસરનું સ્વરૂપ. ત્રણ મંડપવાળુ તેમાં મધ્ય મડપના ગભારામાં મૂળનાયક પ્રથમ તિ કર શ્રીઋષભદેવજી ગાદિએ બિરાજે છે. અને આજુબાજુ ગેાખમાં જિનબિષે પ્રતિષ્ઠીત છે. દાદાની જમણી ખજૂના મ’ડપના ગભારે શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક છે. અને બીજા જિનષિએ પણ તેમની અને ખાજી પ્રતિષ્ઠીત કર્યા છે. ત્યારે ડાખી માજીના મંડપના ગભારામાં પણ શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક છે. ફક્ત એકજ મોટા ખિમ છે. નોંધ:—આ દહેરાસર જુદાજુદા ત્રણ મંડપવાળું છે દરેક 'પે એકેક ગભારા છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 268