________________
( ૫ )
અચ્છા મેનેજરની જરૂર જાણીને પેાતાના પાસે અને મરહુમ બડા બાજીસાહેબ પાસે કેળવાયેલા સબધી ચાથમલજી ચિ'ડાલિયાની નિમણુક સ'. ૧૯૭૭ માં કરીને માકલાવ્યા. જે અદ્યાપિ પર્યંત કાળજીપૂર્વક તન, મન વડે કારાખાર ચલાવતા રહી આ ધનવી ટુકની ઉજળામણુ અને સ્વચ્છતા તથા પવિત્રતા અનાશાતનાપૂર્વક વૃદ્ધિ પમાડી છે. કે જેની ખાખર જોટો નથી. કબહુના -.
શ્રી મહેતાપ્રકુમારી જિનેન્દ્રપ્રાસાદ દહેરાસરનું સ્વરૂપ.
ત્રણ મંડપવાળુ તેમાં મધ્ય મડપના ગભારામાં મૂળનાયક પ્રથમ તિ કર શ્રીઋષભદેવજી ગાદિએ બિરાજે છે. અને આજુબાજુ ગેાખમાં જિનબિષે પ્રતિષ્ઠીત છે. દાદાની જમણી ખજૂના મ’ડપના ગભારે શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક છે. અને બીજા જિનષિએ પણ તેમની અને ખાજી પ્રતિષ્ઠીત કર્યા છે. ત્યારે ડાખી માજીના મંડપના ગભારામાં પણ શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક છે. ફક્ત એકજ મોટા ખિમ છે.
નોંધ:—આ દહેરાસર જુદાજુદા ત્રણ મંડપવાળું છે દરેક 'પે એકેક ગભારા છે.