________________
રંગમંડપ, આ નવદ્વાર પ્રાસાદ મધ્યે રંગમંડપના વચ્ચે એક આરસને હાથી છે. અને ગર્ભદ્વાર તરફ બે થંભને ટેકાવીને બે બાજુ આરસની એકેકી દહેરી ઉભી કરીને પ્રભુ પધરાવ્યા છે. ત્રણ દિશાના ત્રણ ત્રણ દ્વારના વચ્ચેની ભિંતે મેટા ગેખ બેવડા મુકીને સંખ્યાબંધ બિંબો પુન્યવતેએ પ્રતિષ્ઠીત કર્યા છે. અને દરેક બારણાની (દ્વારની) બંને બાજુ સામસામા મેટા આયના (કાચ) ગોઠવ્યા છે, ત્યારે છાટ ઉપર ઉંચે હાં ઝુમર, ગળા અને વાછટ વિગેરે કિં. મતી હરનિચર વિવિધ નમુનાવાળું ટાંગીને રોશની-લાઈ. ટના તેજને ઝળહળતું પ્રકાશિત પમાડ્યું છે.
. ગભારાની બહારની ભિંતે નાના નાના ગેખ ઉપરા ઉપરી બાંધીને તેમાં પણ ખિચખીચ બિંબ પધરાવ્યા છે. દરવાજાની ભિંતે (દાદાજીની સન્મુખ) નાના દેખમાં બાબુસાહેબ પ્રતાપસિંહજી અને તેમના પત્ની મહેતાબ કુમારીની, બીજામાં ર. બ. બાબુસાહેબ ધનપતસિંહજી અને તેને મના પત્નિ રાણું મેનાકુમારીની યુગલમૂર્તિ છે. ત્રીજામાં રા. બ. બાબુસાહેબ લફિમપતસિંહજી છે.
માળ મેડી ઉપર ત્રણ મુખજી. આ દહેરું માળવાળું છે. બંને બાજુ પત્થરની સી