________________
( ૭ ) ડીઓ બાંધેલી તે ઉપર ચડીને માળ ઉપર જવાય છે. અહીં ઉપરના ત્રણ મંડપને ગાળો ખૂલ્લે રાખ્યો હોવાથી અંદરથીજ એક બીજા મુખમાં જવાય છે, આ ચામુખને ફરતી પ્રદક્ષિણા દેવાને કઠેડે કમ્મરપૂર બાંધ્યું છે. મંડપ ખૂલ્લો છે, ને તેનું તળિયું આરસથી શોભિત કર્યું છે.
આ જગ્યાએથી ગિરિરાજની પ્રથમ પિઠના દર્શન થાય છે. જગ્યા સ્વચ્છ, હવાવાળી શિતળ, અને ગરબડ વિનાની એકદમ શાન્ત અને એકાંતવાળી હોવાથી ચૈત્યવંદન તથા કાઉસગ્ગ કરતાં મન પ્રણામ સ્થિર રહે છે. તે પણ વિશેષ લાભને પ્રાપ્ત કરાવનાર સ્થાન જાણવું.
બે ગાળાનું દેરાસર બંધાઇને તૈયાર થયું
માતુશ્રી મહેતાબમારી સ્વર્ગસ્થ થથા બાદ ન મ સમરણ માટે ખુદ બાબુસાહેબ ધનપતસિંહજી સિદ્ધાચલમાં યાત્રા નિમિત્તે જઈ પહાડપર જગ્યા કિલ્લાબંધ દહેરાસર થાય તેટલા પૂરતી નહિ દેખી હેવાથી છેવટે લાંબેવખતે તળેટીના મથાળની જગ્યા પસંદ પી. તે રાજ્ય તરફથી બક્ષીસ મળી. જેની નકલ આ સાથે છે. તેનું ખાત મુહર્ત સં. ૧૯૪૫માં કર્યું.
લીધેલ જગ્યાને વાળી લેવા પ્રથમ કિલ્લે બાંધીને પિળ દરવાજો મુક, અને કિલ્લાને નાજૂક કેડા પણ