________________
બાંધ્યા. જમીન ૬૭૭૬ાા ગજ જેટલી વિશાળ હોવાથી એક ભવ્ય ટુંક (વસહી)ના રૂપે દહેરાસર બંધાવવા બે ગાળા પાડ્યા, ઉપરના પ્રથમ ગાળામાં મૂળનાયક આદિશ્વરજીનું દેવાલય અને તેના સામે પડીકજીનું અને ફરતી મેર ભમતિની દહેરીએ ધીમે ધીમે તૈયાર થતી ગઈ. એટલે પ્રદક્ષિણા ફરવાની હશે હશે મન વધે તેમ તૈયાર થયું. પહાડ ઉપરની સઘળી ટંકના પ્રમાણે આ ટુંક બાંધેલ છે. પુંડરિકજીનું શિખર બંગાળી ઘાટનું જેન શિ૯પી છે.
. બીજે ગાળે-જે તળેટીના તરફ છે. તેની પિળ દરવાજે મૂળ આવાગમન કરવા અને પૂજારીશેઢી, પહેરેગીર, અને મહેતાને રહેવાની ઓરડીઓ, સૂખડ કેશર ઘસવાની, તથા પુરૂષવર્ગ અને સ્ત્રીવર્ગને પૂજા કરવા પહેરવાનાં કપડાની સામસામે એરીઓ હારબંધ છે. વચ્ચે જમીનમાં બે બાજુ પાણીના ટાંકા (ભેરા) બાંધ્યા છે. અને તે ટાંકાના મથાળ ઉપર એકેક મંડપ બાંધીને તેમાં દહેરા જેવી આરસની દહેરીમાં ગુરૂ સ્થાપના, અને બીજા મંડપમાં ઉપરની નવટુંકની રચના. દરવાજાની ભિંતના જોડે ફીસ અને છેક ખુણે ગરમ પાણીની, નહાવા માટેની જગ્યા છે.
ભમતિ–પ્રદક્ષણ, શ્રીમાન પુંડરિક ગણધરની ડાબી (વામ) બાજુથી