________________
નંબર એકવાળી દેવકુલિકા-દહેરીથી ભમતિ શરૂ થાય છે. તે ન. ૦૩ સુધી દર્શન કરતાં પ્રદક્ષિણ પૂર્ણ થાય છે.
એટલે છેલ્લે પુંડરિકની જમણું (દક્ષિણ) તરફ આવિએ. હવે પુંડરિકજી પાછળ ભમતિની ૧૨ દહેરીઓ છે. તે પુંડરિકજીની પ્રદક્ષણા મટીમાં જાણવી.
રાજાનિ (રાયણ) વૃક્ષ મૂળનાયકના દહેરાની પાછળ ભમતિના એક ખુણા ઉપર ભોંયતળિયામાં આરસની એક દહેરી સ્થાપીને તેમાં અંચળગચ્છાધિપતિ શ્રીજી ભટ્ટારક “કલ્યાણસાગરજી” આચાર્ય મહારાજની મૂર્તિ પધરાવી છે. અને બીજે ખુણે રાયણવૃક્ષને રેપીને એક સુંદર આરસની દહેરીમાં મૂળનાયક શ્રી આદિનાથના ચરણ–પગલાં પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપન કરેલાં છે. (આ રસની નકશીદાર દહેરી) જેથી યાત્રુ દર્શન નિકને તિર્થાધિરાજની પ્રાયઃ શાશ્વતિ રાયણનું સ્મરણ થાય છે.
પંડરિકજીના દહેરાની નિચેની ડેલીમાંના પગથિયાંની અધવચ્ચે ભિત, આપણું જમણા હાથ તરફ (દહેરામાં જતાં) એક ગોખ જાળીવાળા છે, તેમાં શ્રીમાનું મહામુનિ મેહનલાલજી મહારાજની મનહર મૂર્તિ પધરાવી છે. ત્યારે હાલમાં તે ડેલીની બહાર એક સુંદર મંડપ બાંધીને