________________
(૧૦) તેમાં ભવ્ય રેનકદાર આરસની દહેરીમાં ખરતરગચ્છવાળા પ્રસિદ્ધ દાદાસાહેબ ભટ્ટારક શ્રી જિનદત્તસૂરિજી જેનાચાર્યની પ્રતિમા–મૂર્તિ પ્રતિષ્ઠિત થવાની છે.
દહેરાંનું વિશેષ શેભાપણું. દહેરોના તળિયે આરસ અને ટાઈલ જે ચીને ચકચકિત કર્યું છે, તે જાણે વિવિધ રંગના “ગાલિચા' પાથ ય હાયની શું!! તેવી દરેક જગ્યે કિનાર બાંધીને જૂદ જુદી ચેકડીઓ પાડે છે. અને દરેક દેવકુલિકા તથા દરવાજા–પિળની ભીંતે તથા સ્થભેમાં નાના પ્રકારના રંગવાળી તેમજ નકશીવાળી ટાઈલની શોભા અને ઉજલામણને ભાસ આંખને આનંદ આપે છે ને અંતરને આ હાદ ઉપજાવે છે. આત્માને શિતળ શાંતિ પ્રગટે છે.
આ મહેતાબવાસી યા ધનવસીની મુખ્ય ડેલી-દરવાજાના પાસે ઉભા ઉભા લાંબી નજર ફેંકીએ તે ભાતાતળેટી સુધીના રસ્તામાં આવતા જતા માણસોની ખબર પડી શકે છે. આ ડેલી પિળના પરથાર ઉપર પથિકજને વિશ્રામ લે છે, તે તેને પરિશ્રમ દૂર થાય છે, તેવી શીતળતા શરીરમાં પ્રગટે છે. આ દહેરાની ટેકરી કંઈ પણ ઉંચાણમાં નથી. તથા આજુબાજુ નજીકમાં કોઈ વૃક્ષ કે ઝાડપાનને ભાગ નથી, તેમજ જલઝરણું નથી. છતાં આનંદાશ્ચર્ય એ જ છે કે આ