________________
(૧૧) ભાગની સ્વચ્છ-નિર્મળ હવા એવી અવારનવાર છૂટે છે કે રોગીને નિરોગી બને છે એ અનુભવસિદ્ધ છે.
આ દહેરાવાળી ટુંક બંધાવવા પાછળ લાખ રૂપિયા ખુદ બાબુસાહેબે ખરચ કર્યો છે. બાદ દેવકુલિકા, પ્રતિમા અને બેલીના ઘીની નકરા તથા ઉપજમાંના વધારા વડે લાખ રૂપિયા ખર્ચાયા છે, અને હમેશાં નવા નવા કામ નાના-મોટા ચાલુ રહે છે, તેથી સ્વચ્છતા તથા પવિત્રતા પૂર્વક નવરંગ આ ટુંક બની છે તે મી. ચિંડલિયા બાબુ મેનેજરની નિર્લોભી ધર્મબુદ્ધિ!! લક્ષ્મીને ગુણકા જેવી માનનારા બુદ્ધિવંત
બાબુસાહેબ ધનપતસિંહજી દુગડ, આપણે જાણીએ છીએ કે જીવ ઉત્તમ ગતિમાંથી આવીને ઉત્તમ વૈભવ, દાન, પુણ્ય અને યથાશક્તિ તપનિયમ કરીને ફેર ઉત્તમ ગતિમાં જનારા જીવની બુદ્ધિ હમેશાં સન્મુખ રહે છે. તેથી પરને પીડા ઉપજાવવા અને પિતાના સ્વાર્થને સાધવાનું મન થતું જ નથી. આ મહા મહત્સવમાં માહ સુદ ૧૩ અને શુદિ ૧૦ એમ બે મુહુત લગ્નશુદ્ધિમાં હતા. જે તેરશ રાખે તે મનુષ્યની હાનિ, અને દશમ રાખે તે દ્રવ્યની હાનિ પહોંચે. તે બુદ્ધિમાન બાબુસાહેબે ચપળ લકિમને લાખી ગણિકા સમજીને