________________
(૧૨) અને પરજીવહાનિને પોતાના પ્રાણ કરતાં વિશેષ માનીને, ખાસ દશમનું મુહર્ત રાખ્યું. કહે, કેટલો બધો મનુષ્ય પર પ્રેમ અને દયાતા! નિજ નામને સાર્થક કરનારા આવા રત્નવડે “રત્નગર્ભા” આ પૃવિ મનાય છે. શ્રી અંજનશલાકા કરાવવા સંબંધે શ્રીમતિ રાણી
મેનાકુમારીને આવેલ ચમત્કારી સ્વપ્ન. '
કારણ પરત્વે શ્રી મોહનલાલજી મહારાજ પાલીતાણેથી થડા ગાઉ ઉપર વિહાર કરી ગયા. તે રાત્રે રા. બ. બાબુસાહેબ ધનપતસિંહજીના સુપત્નિ શ્રીમતિ રાણું મેના કુમારીને મધ્યરાત્રિ વિત્યા પછી સ્વપ્ન આવ્યું કે-“હે શ્રીમતિ! અંજનશલાકા વિધિ, પ્રતિષ્ઠાવિધિની ક્રિયામાં મહા પવિત્ર સાધુ મોહનલાલજીને સાથે રાખીને કામ લેવું ઉત્તમ છે.”
આ પ્રમાણે સાંભળી આંખ ખુલે છે તે પ્રકાશ બંધ થયો. પાછલી રાત્રિ જાગરણ ધર્મક્રિયા કરી પ્રભાતમાં બાબુસાહેબને સંભળાવ્યું. બાબુસાહેબે પુત્રરત્ન નરપતસિંહજીને કહ્યું, કે મેહનલાલજી મહારાજ પાસે જાઓ. એટલે ગાય લઈને કુમારશ્રી નરપતસિંહજી જે ગામ - હારાજ વિચરી ગયા હતા, ત્યાં ગયા ને મહારાજ સાહેબને વંદન કરી સ્વપ્નની વાત કરી. એટલે મહારાજ મેહન