________________
(૪) ઉમે પૂર્ણ કરવા ભણું આ દહેરાસર બાંધવાનું બન્યું. અને અંજનશલાકા સહિત પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. સં. ૧૯૪૯ માહ શુદિ ૧૦ તે સર્વ સંઘને સુખશાંતિવાળા ફળદાયિ હે. ધનવસી ટુંકના કિલાના દરવાજા તથા બારી
| દરવાજાનું વર્ણન
આ ટુંકના દહેરામાં પ્રવેશ કરવાને મુખ્ય માટે દરવાજે ઉત્તર દિશામાં છે. બીજો બારી દરવાજે શેત્રુજા ઉપર જવાનું છે તે પશ્ચિમ દિશામાં છે. આ બારીના સામે એક મેટે દરવાજે પૂર્વ તરફને છે. તે દરવાજેથી આ દહેરાંના કામકાજ માટે ગાડાં પ્રમુખ આવાગમન થતા હતા. પણ તે હાલ બંધ રાખે છે. નિચેના ગાળામાં એક બારી છે. તેમાં રાત્રિના દહેરાના માણસને જરૂરી કામ માટે આવ-જા કરે તેમ રાખ્યું છે. આ બારી સામે પશ્ચિમ તરફની બારી છે. તે બંધ રખાય છે. એમ કિલ્લાને પ્રથમથી પાંચ મોટા-નાના દરવાજા મૂકેલા છે.
શ્રીમતિ મહેતાબકુમારી જિનેંદ્રપ્રાસાદ યાને ધનવાસી ટુંક બંધાવવાને આદ્ય મુનિમ નાથાલાલે કેટલુંક કામ કર્યું. બાદ નારણુજીએ પૂર્ણ કરાવ્યું. બાદ મહારાજ બહાદુરસિંહજી બાબુસાહેબે આ પાલીતાણાના દહેરાં માટે એક