Book Title: Mahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Author(s): Babu Chothmal Chindaliya
Publisher: Babu Chothmal Chindaliya
View full book text
________________
(૨) ગાને તમયં કૃપારસ મય, સ્યાદ્વાદ વિદ્યાલય, શ્રી સિદ્ધાચલ તિર્થરાજ મનિશં, વંદેહ માહિશ્વર ૧ વિકટસંકટકેટીવિનાશનિ, જિનમતાશ્રિત સૈખ્યવિકાસનિ; નરનરેંદ્ર કિનર સેવિતા, જયતુ સા જિનશાસન દેવતા, ૨ શ્રીમદ્ યુગાદિશ પદાજ ભક્ત, શ્રીસંઘરક્ષા કરણાભિયુક્ત; સમ્યગદશાં માલિમણુવિમુદ્ર, યક્ષપદ્દ વિતતુભદ્ર ૩
દેહરાસર બંધાવવાનું પ્રયોજન,
માતુ વચન પાળક પુત્ર, સાક્ષાત શ્રી લકિમજીને અવતાર ! કે જેમણે સં. ૧૮૮૨-૩ અને સં. ૧૮૯૨-૩ એમ દશ વર્ષમાંજ, પિતાના પ્રતાપર્વત પતિ બાબુ સાહેબ “રાજા પ્રતાપસિંહજી પાસે તિર્થાધિરાજ સિદ્ધાચલજીના બે સંઘ સંખ્યામાં યાત્રુને લઈ છરી પાળતા કઢાવીને “સંઘવી” પદને ધારણ કરી સંઘવી કેટીમાં નામ ઉમેરો કર્યો. અને લાખ રૂપિયા ખર્ચી. બંને વખત શહેર પાલીતાણા મહાજનમાં અકેક રોકડા રૂપિયા સાથે લહાણું નવકારશી કર્યો.
શ્રીમતિ મહેતાજકુમારી જીદગી પર્યત ઉગ્રતપને સેવનાર જૈનધર્મનું સાચુ જવાહર હતું. તેમણે નવપદ - ૨ ૧ પાદચારી. ૨ બ્રહ્મચારી. ૩ એકલહારી. ૪ ભૂધસંથારી. ૫ દે ટેકવારી. ૬ સચિતપરીહારી.

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 268