Book Title: Mahendra Jain Panchang 1966 1967 1968 Author(s): Vikasvijay Publisher: Amrutlal Kevaldas Mehta View full book textPage 8
________________ ૬]થાય છે. આ રોગ અત્યંત શુભ છે. પણ જે નક્ષત્ર નીચે જણાવેલ તિથિ સહિત હોય છે તે વિષગ થાય છે. મૃત્યુયોગ-રવિ અને મંગળવારે ૧-૬-૧૧. સેમ અને શુક્રવારે ૨-૭-૧૨, બુધવારે ૭-૮-૧૭, ગુસ્વારે ૬-૯-૧૪, શનિવારે ૫-૧૦-૧૫ તિથિ હોય તે મૃત્યુ થાય છે. જ્વાલામુખી ગ–એકમે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃમિકા, અને નમે રેહિણી, અને દશમે આશ્લેષા નક્ષત્ર હોય તે જ્વાલામુખી નામને વેગ થાય છે આ વેગ અશુભ છે. - કાળમુખી ગ–ચોથને દિવસે ત્રણ ઉત્તરા, પાંચમે મઘા, નોમને કૃતિકા, ત્રીજને અનુરાધા, તથા આઠમને રોહિણી હોય તે કાળમુખી નામને વેગ થાય છે આ વેગ અશુભ છે, ગીનીનું કોષ્ટકપૂર્વ ઉત્તર અમિ ના દક્ષિણ પશ્ચિમ વાયવ્ય ઈશાન ૧-૯ ૨-૧૦ ૩-૧૧ ૪-૧૨ ૫-૧૪ ૬-૧૪ ૭-૧૫ ૮-૩૦, આ બતાવેલ તિથિઓમાં ઉપર જણાવેલ દિશા તથા વિદિશામાં મિણી રહે છે. યોગિણી જનાર માણસને પછવાડે અને ડાબી બાજુએ સારી જાણવી, સન્મુખ તથા જમણી બાજુએ અશુભ જાણવી. વત્સ ચાર–મીન, મેષ અને વૃષભ સંક્રાંતિમાં વત્સ પશ્ચિમ દિશાએ ઉગે છે. મિથુન, કર્ક અને સિંહ સંક્રાંતિ હોય ત્યારે, વત્સ ઉત્તરમાં ઉગે છે. કન્યા, તુલા અને વૃશ્ચિક સંક્રાંતિ હોય ત્યારે વત્સ પૂર્વમાં ઉગે છે. તથા ધન, મકર અને કુંભ સંક્રાંતિ હોય ત્યારે વત્સ દક્ષિણમાં ઉગે છે. તે વસ પ્રયાણ તથા પ્રવેશ સમયે સન્મુખ કે પાછળ સારો નથી એટલે ડાબે તથા જમણે પાસે હોય તે તે સારો છે. અન્ય વિધિ-વત્સવાળી દિશાના સાત ભાગ કરવા, તે સાત ભાગમાં અનુક્રમે વત્સ ૫, ૧૦, ૧૫, ૩૦, ૧૫ અને ૧૦, ૫ દિવસ રહે છે. તેમાંથી મધ્યના (ચોથા ભાગના) ત્રીસ દિવસમાં વત્સ હોય ત્યારે તેની સન્મુખતા વર્ષ છે. અર્થાત મધ્ય રાશિમાં વત્સ ઉદય પામે ત્યારે વર્યા સમજવો. શુક્ર વિચાર - શુક્ર જે દિશામાં ઉગે છે તે દિશા સન્મુખ ગણાય - છે. શુક્ર સમ્મુખ તથા જમણે જ કહો છે. શુક્ર સમ્મુખ-રેવતી નક્ષત્રથી કૃતિકાના એકપદ સુધી શુક્ર સમુખને દોષ નથી. રાહુ વિચાર–રાહુ સૂર્યોદયથી આરંભીને દિવસે અને રાત્રે અર્થે અર્થો પર નીચે આપેલ દિશા અને વિદિશામાં ક્રમથી ચાલે છે પૂર્વ, વાયવ્ય, દક્ષિણ, ઈશાન, પશ્ચિમ, અગ્નિ, ઉત્તર અને નૈઋત્ય; તે રાહુ ગમન કરનારના પછાડે અથવા ડાબી બાજુએ શુભકારક છે. રાહુનું વાર ગમન–રવિવારે નૈઋત્ય, સોમવારે ઉત્તર, મંગળવારે અગ્નિ, બુધવારે યશ્ચિમ, ગુરુવારે ઈશાન, શુક્રવારે દક્ષિણ અને શનિવારે પૂર્વમાં હોય છે રાહુ ગમન કરનારની પછવાડે. અથવા ડાબી બાજુએ શુભ છે,. દ્વાર ચક્ર-બારણનું મુદ્દતજે દિવસે દ્વાર ચક જેવું હોય તે દિવસે સૂર્ય નક્ષત્રથી નિક નક્ષત્ર સુધી ગણતાં પહેલાં જ નક્ષત્રો સારાં, પછી ૨ ખરાબ, પછી ૪ સારી, પછી ૭ ખરાબ. ૪ સારાં, ૨ ખરાબ અને છેવટના ૪ નક્ષત્રો સારો છે. દ્વાર શાખા–સૂર્ય નક્ષત્રથી પ્રથમ ૪ નક્ષત્ર સારા પછી ૮ નેક, પછી ૮ શ્રેષ્ઠ, પછી ૩ નેણ, પછી ૪ શ્રેષ્ઠ જાણવાં. બારણા માટે રાહુ-ભાગસર, પિષ, મહા મહિનામાં રાહુ પૂર્વમાં; ફાગણ, ચિત્ર, વૈશાખમાં રાહુ દક્ષિણમાં જેઠ, અષાડ, શ્રાવણમાં રાહુ પશ્ચિમમાં અને ભાદર, આસે, કાર્તિકમાં ૨ હુ ઉત્તર દિશામાં રહે છે, રાહુ તથા વત્સ જે દિશામાં હોય તે દિશામાં બારણું મૂકવું નહિ, - રાહુનું મુખ રવિવાર અને ગુરૂવાર પૂર્વમાં મુખ; સેમ અને શુક્રવારે દક્ષિણમાં મુખ; મંગળવારે પશ્ચિમમાં મુખ; બુધ અને શનીવારે ઉત્તરમાં રાહુનું મુખ જાવું. પ્રયાણમાં શુભ તિથિ-૧-૨-૩-૫-૭-૧૦-૧૧ અને ૧૩. ૧-૪-૬-૮ તિથિ સિવાય. , શુભ નક્ષત્ર-પુષ્ય, અશ્વિની, મૃગશીર્ષ, રેવતી, હસ્ત.. પુનર્વસુ, શ્રવણ, અનુરાધા, ધનિષ્ઠા. મધ્યમ નક્ષત્ર - રેઢિણી, ત્રણ પૂર્વા, ત્રણ ઉત્તરા. શતભિષા, જયેષ્ઠા અને મૂળ. , શુભ વાર–સોમ, ગુરુ, શુક્ર અને બુધવારેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 104