Book Title: Mahek Manavtani
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 41
________________ આતિથ્ય એ ઘરનો વૈભવ છે. આનંદ એ ઘરનું હાસ્ય છે. સમાધાન એ ઘરનું સુખ છે. સદાચાર એ ઘરની સુવાસ છે. પ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા છે. સ્નેહ એ ઘરનો છાંયડો છે. લાગણી એ ઘરનો પાયો છે. અનુકંપા એ ઘરની ઈમારત છે. પૂજા એ ઘરની પવિત્રતા છે. એ ઘરમાં સદા પ્રભુનો વાસ છે. " છે કે જ એક જ - તારીખ:

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58