________________
આતિથ્ય એ ઘરનો વૈભવ છે.
આનંદ એ ઘરનું હાસ્ય છે.
સમાધાન એ ઘરનું સુખ છે. સદાચાર એ ઘરની સુવાસ છે.
પ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા છે.
સ્નેહ એ ઘરનો છાંયડો છે.
લાગણી એ ઘરનો પાયો છે. અનુકંપા એ ઘરની ઈમારત છે.
પૂજા એ ઘરની પવિત્રતા છે.
એ ઘરમાં સદા પ્રભુનો વાસ છે.
"
છે
કે
જ
એક
જ
- તારીખ: