Book Title: Mahavir Chariyam Part 04
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
१०८२
श्रीमहावीरचरित्रम् ताव तीसे अदूरदेसे संठियंमि महासेणवणंमि उज्जाणे देवेहिं समोसरणविरयणा काउमारद्धा, कहं चिय?
आजोयणपरिमंडलभूभागं विगयकयवरुग्घायं । हरियंदणसुरहिरसच्छड्डाहिं पडिहणियरयनियरं ।।१।।
पंचविहरयणनिव्विवरविरइयातुच्छपीढियाबंधं ।
हरिसुल्लसंतरोमंचकंचुया निम्मविंति सुरा ।।२।। वेमाणियदेवेहिवि विरइज्जइ पंचरायरयणमओ। . सालो विसालगोउरकविसीसयसुंदरो झत्ति ।।३।।
ततः यावत्स्वामी न प्राप्नोति मध्यमापुरी तावत्तस्याः अदूरदेशे संस्थिते महासेनवने उद्याने देवैः समवसरणविरचना कर्तुमारब्धा, कथमेव -
आयोजनपरिमण्डलभूभागम् विगतकचवरोद्घातम् । हरिचन्दनसुरभिरसच्छर्दैः प्रतिहतरजनिकरम् ।।१।।
पञ्चविधरत्ननिर्विवरविरचिताऽतुच्छपीठिकाबन्धम् ।
हर्षोल्लसद्रोमाञ्चकञ्चुकाः निर्मापयन्ति सुराः ।।२।। वैमानिकदेवैः अपि विरच्यते पञ्चरागरत्नमयः । शालः विशालगोपुरकपिशीर्षकसुन्दरः झटिति ।।३।।
ત્યારપછી જેટલામાં સ્વામી મધ્યમા નગરીએ પહોંચ્યા નથી તેટલામાં તે નગરીની પાસે રહેલા મહાસેનવન નામના ઉદ્યાનમાં દેવોએ સમવસરણની રચના કરવાનો આરંભ કર્યો. કેવી રીતે? તે કહે છે :
ચોતરફ ફરતા એક યોજન પ્રમાણ પૃથ્વીભાગમાંથી કચરાનો સમૂહ દૂર કર્યો, હરિચંદનના સુગંધી રસના છાંટાવડે ધૂળનો સમૂહ શાંત કર્યો, (૧).
પાંચ પ્રકારના (વર્ણના) રત્નોવડે આંતરા રહિત મોટું પીઠિકાબંધ રચવામાં આવ્યું-આ રીતે હર્ષથી ઉલ્લાસ पामत। रोमांय३५ युवामा हेवो (व्यंत) निभाए। छ. (२)
ત્યારપછી વૈમાનિક દેવોએ પણ શીધ્રપણે પંચરંગી રત્નમય અને વિશાળ દરવાજા તથા કાંગરાએ કરીને भनो३२ गढ़ बनाव्यो. (3)

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 416