Book Title: Mahavir Chariyam Part 04
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 20
________________ १०८५ अष्टमः प्रस्तावः पवणुद्धयखीरोयहिमहल्लकल्लोलविब्भमेहिं नहं। छाइज्जइ धयनिवहेहिं वेजयंतीसएहिं च ।।१२।। मयरंदुद्दामसहस्सपत्तकीलंतहंसमिहणाओ। पडिगोउरं वराओ पोखरिणीओ य कीरंति ।।१३।। मिच्छत्तसत्तुविक्खोभदक्खमक्खंडभाणुबिंबसमं । जंतूण य कमलोवरि ठाविज्जइ धम्मवरचक्कं ।।१४।। देवच्छंदयपमुहं अन्नपि जमेत्थ होइ कायव्वं । वंतरसुरेहिं कीरइ पहिट्ठहियएहिं तं सव्वं ।।१५।। पवनोद्भूतक्षीरोदधिमहत्कल्लोलविभ्रमैः नभम् । छाद्यते ध्वजनिवहै: वैजयन्तीशतैः च ।।१२।। मकरन्दोद्दामसहस्रपत्रक्रीडन्हंसमिथुनाः। प्रतिगोपुरं वराः पुष्करण्यः च कुर्वन्ति ।।१३।। मिथ्यात्वशत्रुक्षोभदक्षम् अखण्डभानुबिम्बसमम् । जन्तुकस्य (? अर्जुनस्य सुवर्णस्य) च कमलोपरि स्थाप्यते धर्मवरचक्रम् ।।१४।। देवच्छन्दकप्रमुखम् अन्यदपि यदत्र भवति कर्तव्यम् । व्यन्तरसुरैः क्रियते प्रहृष्टहृदयैः तत्सर्वम् ।।१५।। વાયુવડે ઉછાળેલા ક્ષીરસાગરના મોટા કલ્લોલોના વિલાસવાળા ધ્વજના સમૂહવર્ડ અને સેંકડો પતાકાઓવડે माश व्याप्त थयु. (१२) મકરંદ સહિત સહસ્ત્રપત્ર (કમળ) ઉપર હંસના મિથુનો જેમાં ક્રીડા કરતા હતા એવી શ્રેષ્ઠ વાવડીઓ દરેક ४२वा४ १२वाम मावी. (१3) - મિથ્યાત્વરૂપી શત્રુને ક્ષોભ પમાડવામાં નિપુણ અને અખંડ (સંપૂર્ણ) સૂર્યબિંબ જેવું શ્રેષ્ઠ ધર્મચક્ર સુવર્ણના કમળ ઉપર સ્થાપન કરવામાં આવ્યું; (૧૪) તેમજ દેવચ્છેદક વિગેરે બીજું જે કાંઇ અહીં કરવા લાયક હોય છે તે સર્વ હર્ષિત હૃદયવાળા વ્યંતરદેવો કરે छ. (१५) ૧. જન્તુક એક ઘાસનું નામ છે. અહીં તે અર્થ બેસતો નથી. માટે ભાષાંતરના આધારે અર્થપત્તિથી સુવર્ણ અર્થ છાયામાં કરેલ છે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 416