SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ १०८२ श्रीमहावीरचरित्रम् ताव तीसे अदूरदेसे संठियंमि महासेणवणंमि उज्जाणे देवेहिं समोसरणविरयणा काउमारद्धा, कहं चिय? आजोयणपरिमंडलभूभागं विगयकयवरुग्घायं । हरियंदणसुरहिरसच्छड्डाहिं पडिहणियरयनियरं ।।१।। पंचविहरयणनिव्विवरविरइयातुच्छपीढियाबंधं । हरिसुल्लसंतरोमंचकंचुया निम्मविंति सुरा ।।२।। वेमाणियदेवेहिवि विरइज्जइ पंचरायरयणमओ। . सालो विसालगोउरकविसीसयसुंदरो झत्ति ।।३।। ततः यावत्स्वामी न प्राप्नोति मध्यमापुरी तावत्तस्याः अदूरदेशे संस्थिते महासेनवने उद्याने देवैः समवसरणविरचना कर्तुमारब्धा, कथमेव - आयोजनपरिमण्डलभूभागम् विगतकचवरोद्घातम् । हरिचन्दनसुरभिरसच्छर्दैः प्रतिहतरजनिकरम् ।।१।। पञ्चविधरत्ननिर्विवरविरचिताऽतुच्छपीठिकाबन्धम् । हर्षोल्लसद्रोमाञ्चकञ्चुकाः निर्मापयन्ति सुराः ।।२।। वैमानिकदेवैः अपि विरच्यते पञ्चरागरत्नमयः । शालः विशालगोपुरकपिशीर्षकसुन्दरः झटिति ।।३।। ત્યારપછી જેટલામાં સ્વામી મધ્યમા નગરીએ પહોંચ્યા નથી તેટલામાં તે નગરીની પાસે રહેલા મહાસેનવન નામના ઉદ્યાનમાં દેવોએ સમવસરણની રચના કરવાનો આરંભ કર્યો. કેવી રીતે? તે કહે છે : ચોતરફ ફરતા એક યોજન પ્રમાણ પૃથ્વીભાગમાંથી કચરાનો સમૂહ દૂર કર્યો, હરિચંદનના સુગંધી રસના છાંટાવડે ધૂળનો સમૂહ શાંત કર્યો, (૧). પાંચ પ્રકારના (વર્ણના) રત્નોવડે આંતરા રહિત મોટું પીઠિકાબંધ રચવામાં આવ્યું-આ રીતે હર્ષથી ઉલ્લાસ पामत। रोमांय३५ युवामा हेवो (व्यंत) निभाए। छ. (२) ત્યારપછી વૈમાનિક દેવોએ પણ શીધ્રપણે પંચરંગી રત્નમય અને વિશાળ દરવાજા તથા કાંગરાએ કરીને भनो३२ गढ़ बनाव्यो. (3)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy